ફ્લાઈટમાં જતાં પહેલાં
Grihshobha - Gujarati|January 2024
પ્લેન યાત્રા કરતી વખતે સફરનો આનંદ માણવા ઈચ્છો છો, આ જાણકારી તમારા માટે જ છે...
સોમા ઘોષ
ફ્લાઈટમાં જતાં પહેલાં

તુકીના ઈસ્તંબૂલથી દિલ્લી આવતી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં એક પેસેન્જર અને એરહોસ્ટેસ વચ્ચે લંચના ઓપ્શનને લઈને વિવાદ થયો. સમાચાર મુજબ, ઉચન દરમિયાન થયેલા આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઘટના ૧૬ ડિસેમ્બરની છે.

સમાચાર મુજબ, વીડિયોમાં એક પેસેન્જરને ઈન્ડિગોની એરહોસ્ટેસને કહેતા સાંભળ્યો કે તમે પેસેન્જરના નોકર છો, જેની પર વિમાન પરિચારિકાએ કહ્યું કે હું કર્મચારી છું, તમારી નોકર નથી. વીડિયો લગભગ ૧ મિનિટનો છે. વીડિયોમાં એક વાર પેસેન્જરે એરહોસ્ટેસને કહ્યું કે તમે બૂમો કેમ પાડી રહ્યા છે? શટ અપ.

આ વીડિયો ફ્લાઈટ દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિએ બનાવ્યો. ઈન્ડિગોના મતે, મામલો કેટલાક પેસેન્જર્સ દ્વારા ભોજનનો ઓપ્શન પસંદ કરવા સાથેનો હતો.

ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીના મતે નિયામક આ ઘટના જોઈ રહ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરશે. જેટ એરવેજના મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ કપૂરે ક્લિપ વિશે ટ્વીટ કર્યું કે તેમણે કેટલાય વર્ષમાં લોકોને ચાલક દળના સભ્યોને થપ્પડ મારતા અને ફ્લાઈટ દરમિયાન અપશબ્દો કહેતા જોયા છે. તેમણે કહ્યું કે શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર અથવા અપમાન સ્વીકાર્ય નથી.

આ શરમજનક છે

This story is from the January 2024 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 2024 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 mins  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 mins  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 mins  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 mins  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 mins  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 mins  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 mins  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 mins  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024