Hello! India Magazine - Sambhaav Metro 05/08/2021Add to Favorites

Hello! India Magazine - Sambhaav Metro 05/08/2021Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Hello! India along with 9,000+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50%
Hurry, Offer Ends in 16 Days
(OR)

Subscribe only to Hello! India

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Gift Hello! India

In this issue

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

હોકીમાં ૪૧ વર્ષના મેડલનો દુષ્કાળ ખતમઃ જર્મનીને પ-૪થી હરાવી ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ જીત્યો

ભારતીય પુરુષ હોકી ટીમે ટોકિયો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે.

હોકીમાં ૪૧ વર્ષના મેડલનો દુષ્કાળ ખતમઃ જર્મનીને પ-૪થી હરાવી ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ જીત્યો

1 min

નરોડામાં રહેતા આધેડની હત્યા કરીને સરખેજમાં લાશ દાટી દીધી

પોલીસને ગુમરાહ કરવા માટે આરોપીઓ મૃતકની રિક્ષા છેક અંબાજી ખાતે મૂકી આવ્યા

નરોડામાં રહેતા આધેડની હત્યા કરીને સરખેજમાં લાશ દાટી દીધી

1 min

‘RBL બેન્કમાંથી વાત કરું છું' કહી ગઠિયાએ ૮૦ હજાર સેરવી લીધા

ક્રેડીટ લિમિટ વધારવા જતાં શહેરકોટડાનો રહીશ છેતરાયો

‘RBL બેન્કમાંથી વાત કરું છું' કહી ગઠિયાએ ૮૦ હજાર સેરવી લીધા

1 min

માણેકચોક ફરી ધમધમ્યું: ખાવાના રસિયા મન મૂકીને જ્યાફત માણે છે

વિકેન્ડમાં બેસવાની જગ્યા પણ હોતી નથી: લોકો કોરોનાને ભૂલી ગયા

 માણેકચોક ફરી ધમધમ્યું: ખાવાના રસિયા મન મૂકીને જ્યાફત માણે છે

1 min

અમદાવાદમાં વરસાદનો વિરામ

છેલ્લે ૨૫ જુલાઈએ શહેરમાં આશરે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો: હવે ઝરમર વરસાદથી સંતોષ માનવો પડે છે

અમદાવાદમાં વરસાદનો વિરામ

1 min

રામ મંદિર ભૂમિ પૂજનનું એક વર્ષ: અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ, મુખ્યપ્રધાન યોગી પહોંચ્યા

મુખ્યપ્રધાન યોગીએ રામલલ્લાનાં દર્શન કરી વિશેષ અનુષ્ઠાનમાં ભાગ લીધો

રામ મંદિર ભૂમિ પૂજનનું એક વર્ષ: અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ, મુખ્યપ્રધાન યોગી પહોંચ્યા

1 min

બ્રિટને ભારતને 'રેડ લિસ્ટ'માંથી બહાર કર્યું: હવે હોટલ ક્વોરન્ટાઈન નહીં થવું પડે

ભારતથી બ્રિટન જતા લોકોને હવે માત્ર ૧૦ દિવસ માટે હોમ કવોરન્ટાઈન થવું પડશે

બ્રિટને ભારતને 'રેડ લિસ્ટ'માંથી બહાર કર્યું: હવે હોટલ ક્વોરન્ટાઈન નહીં થવું પડે

1 min

દેશમાં કોરોનાનો કહેર યથાવતઃ ૨૪ કલાકમાં ૪૨,૯૮૨ નવા કેસ, પ૩૩ સંક્રમિતોનાં મોત

કેરળમાં ૨૪ કલાકમાં ૨૨,૪૧૪ નવા કેસ નોંધાયાઃ ૧૦૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો

દેશમાં કોરોનાનો કહેર યથાવતઃ ૨૪ કલાકમાં ૪૨,૯૮૨ નવા કેસ, પ૩૩ સંક્રમિતોનાં મોત

1 min

કાશ્મીરમાં આર્ટિકલ-39૦થી મુક્તિનાં બે વર્ષ પૂર્ણ: કેટલાય પ્રતિબંધો હટ્યા

જમ્મુ-કાશ્મીરનાં દ્વાર તમામ માટે ખૂલ્યાંઃ આતંકી ઘટનાઓમાં ઘટાડો

કાશ્મીરમાં આર્ટિકલ-39૦થી મુક્તિનાં બે વર્ષ પૂર્ણ: કેટલાય પ્રતિબંધો હટ્યા

1 min

ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓના નાકમાં હોય છે ૧૦૦૦ ગણા વધારે વાઈરસ

ચીનના એક અભ્યાસનો ખુલાસો, સામાન્ય કરતાં ડેલ્ટા વેરિઅન્ટ ખતરનાક

ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓના નાકમાં હોય છે ૧૦૦૦ ગણા વધારે વાઈરસ

1 min

LoC પર ૨૫ લોન્ચ પેડ: સ્વતંત્રતા દિવસ પર હુમલાની ફિરાકમાં આતંકી સંગઠન

થોડા દિવસ પહેલાં પીઓકેમાં આતંકી સંગઠનોએ મળીને બેઠક કરી હતી અને હુમલાની સાજિશ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ક્ષેત્રોમાં પહેલેથી જ ૧૪૬ આતંકીઓ રહેલા છે. જૂન બાદથી અત્યાર સુધી આ આતંકીઓ એલઓસી પર પહોંચ્યા છે. આતંકીઓ આ નવા રૂટથી ઘૂસણખોરી કરી રહ્યા છે.

LoC પર ૨૫ લોન્ચ પેડ: સ્વતંત્રતા દિવસ પર હુમલાની ફિરાકમાં આતંકી સંગઠન

1 min

કોરોના વાઈરસ ઝડપથી ફેલાતાં ચીનનું વહાન શહેર સીલ કરાયું

ચીને વુહાનમાં હાઈએલર્ટ જારી કરીને પ્રતિબંધો વધુ કડક બનાવ્યા

કોરોના વાઈરસ ઝડપથી ફેલાતાં ચીનનું વહાન શહેર સીલ કરાયું

1 min

બ્રિટનમાં કોરોનાના કેસ વધવાની સાથે મૃતકોની સંખ્યાએ પણ ચિંતા વધારી

જર્મની સપ્ટેમ્બરમાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ લગાવશે

બ્રિટનમાં કોરોનાના કેસ વધવાની સાથે મૃતકોની સંખ્યાએ પણ ચિંતા વધારી

1 min

લીલાં મરચાં ખાવાના ફાયદા છે અનેક, ડાયટમાં કરો સમાવેશ

લીલાં મરચાંનો વપરાશ ઘણા લોકો કરે છે. ઘણા વઘારમાં નાખે છે તો ઘણા શેકીને કે તળીને ખાય છે. કેટલાક લોકો રાયતામાં પણ લીલાં મરચાં ખાય છે. લીલાં મરચાંના કારણે ખોરાકનો સ્વાદ આવે છે.

લીલાં મરચાં ખાવાના ફાયદા છે અનેક, ડાયટમાં કરો સમાવેશ

1 min

ફરહાન પાસેથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવતાં શીખીઃ મૃણાલ

મૃણાલ ઠાકુર ‘તૂફાન'ના તેના કો-સ્ટાર ફરહાન અખ્તર પાસેથી કમ્ફર્ટ ઝોનમાંથી કઈ રીતે બહાર આવવું એ શીખી છે. ‘કુમકુમ ભાગ્ય’ના તેના રોલના કારણે તેને ખાસ્સી એવી ઓળખ મળી હતી.

ફરહાન પાસેથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવતાં શીખીઃ મૃણાલ

1 min

કુસ્તીમાં ઝટકોઃ વર્લ્ડ નંબર વન વિનેશ ફોગાટનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય

ટોકિયો ઓલિમ્પિકમાં આજે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની દિગ્ગજ રેસલર અને વર્લ્ડ નંબર વન વિનેશ ફોગાટને પ૩ કિ.ગ્રા. કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.

કુસ્તીમાં ઝટકોઃ વર્લ્ડ નંબર વન વિનેશ ફોગાટનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય

1 min

અનન્યાનો પિતા હોવાનો મને ગર્વ છેઃ ચંકી પાન્ડે

અનન્યા પાડેના પિતા તરીકે ઓળખાવવામાં ચંકી પાન્ડેને કોઈ વાંધો નથી. અનન્યા તેમની મોટી દીકરી છે, જેણે ૨૦૧૯માં કરણા જોહરની 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

અનન્યાનો પિતા હોવાનો મને ગર્વ છેઃ ચંકી પાન્ડે

1 min

હોકીમાં ૪૧ વર્ષના મેડલનો દુષ્કાળ ખતમઃ જર્મનીને ૫-૪થી હરાવી ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ જીત્યો

ટોકિયો, ગુરુવાર

હોકીમાં ૪૧ વર્ષના મેડલનો દુષ્કાળ ખતમઃ જર્મનીને ૫-૪થી હરાવી ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ જીત્યો

1 min

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી એએમસીના કર્મચારીનો આપઘાત

અવાવરું જગ્યા પરથી કર્મચારીની લાશ મળી: પોલીસે વ્યાજખોરોને શોધવા તજવીજ શરૂ કરી

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી એએમસીના કર્મચારીનો આપઘાત

1 min

ગોતા વિસ્તાર બનશે 'હરિયાળો' સ્મૃતિવનમાં ૬૫૦૦૦ રોપા વવાશે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે શનિવારે બપોરે ૧૨.૩૯ના વિજય મુહૂર્તમાં વૃક્ષારોપણ કરાશેઃ શહેરમાં એક જ સ્થળે સૌથી વધુ રોપા વાવવાનો વિક્રમ સ્થપાશે

ગોતા વિસ્તાર બનશે 'હરિયાળો' સ્મૃતિવનમાં ૬૫૦૦૦ રોપા વવાશે

1 min

Read all stories from Hello! India

Hello! India Magazine Description:

PublisherBusiness Media Pvt Ltd

CategoryCelebrity

LanguageEnglish

FrequencyMonthly

HELLO! India - Bringing you the best stories every month. India’s No.1 celebrity & lifestyle magazine. Get the inside view from the world of celebrities, business, fashion, royalty and society.
- AN RP-SANJIV GOENKA GROUP PUBLICATION

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All