Feelings Gujarati Magazine - December 2022
Feelings Gujarati Magazine - December 2022
Go Unlimited with Magzter GOLD
Read Feelings Gujarati along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99
$8/month
Subscribe only to Feelings Gujarati
1 Year $2.99
Save 75%
Buy this issue $0.99
In this issue
આપણે સૌ હાલમાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી કરીએ છીએ ત્યારે તેમના દ્વારા અસંખ્ય લોકોના જીવન પર સામાજિક-આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો પ્રભાવ પડ્યો છે. મૃદુભાષી અને સદાય પ્રસન્નચિત્ત રહેતાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્ત્વ સરળ, સાદું, સાત્વિક અને સંવેદનાસભર હોવાને કારણે તેમના શબ્દોની જાદુઈ અસર થતી હતી અને એટલા માટે જ પ્રમુખ સ્વામીના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિ તેમના અનુયાયી બની જતા હતા. ફીલિંગ્સ તેમની જન્મ શતાબ્દીના વિશેષ પ્રસંગે તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરતો એક વિશેષાંક પ્રકાશિત કરી રહ્યું છે જેનો ઉદ્દેશ સમાજમાં પ્રમુખ સ્વામી દ્વારા બતાવેલ જીવનલક્ષી વાતો વહેતી થાય અને લોકક્લ્યાણ થાય.
ફીલિંગ્સ પરિવાર તેમની જન્મ શતાબ્દી નિમિત્તે કોટિ કોટિ વંદન કરે છે, અને સૌની સુખાકારી માટે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે.
Feelings Gujarati Magazine Description:
Publisher: Feelings Multimedia Ltd.
Category: News
Language: Gujarati
Frequency: Monthly
Feelings, a Gujarati magazine has been in publication for over 21 years now and has created a strong niche within India and overseas. It is available in over 44 countries and has a readership of over 25 lakhs through print and online media.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only