Go Unlimited with Magzter GOLD
Read Lok Patrika Ahmedabad along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99
$8/month
Subscribe only to Lok Patrika Ahmedabad
In this issue
28 August
મેટ્રો શહેર અમદાવાદમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર પોશ ગણાતા જોધપુર પ્રેરણાતીર્થ દેરાસર રોડે જળસમાધિ લીધી, લોકો પાણીમાં ફસાયા
1 min
વડોદરામાં પૂર ! વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસ્યા
અડધું શહેર પાણીમાં ગરકાવ થયુ
1 min
સમગ્ર રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ
અવિરત વરસાદથી જળબંબાકાર । ગુજરાતમાં ૨૪ કલાકમાં ટંકારામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો બારે મેઘ ખાંગા ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો । લોકોને ઘરની બહાર ન નિકળવા અપીલ
1 min
અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે પૂજા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવિક ભક્તોનું અભિવાદન ઝીલ્યું ઈસ્કોન મંદિરમાં પરંપરાગત રીતે જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા
1 min
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ-૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાયા
છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ૩૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૩૧ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા
1 min
મારે ફિલ્મમાં કમબેક કરવું નથી, મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી: આયેશા
ટ્રોલર્સથી કંટાળીને આયેશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જ ડીએક્ટિવેટ કરી દીધું છે
1 min
સલમાન ખાન અને આમિર ખાન ૩૦ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે?
પ્રોડક્શન હાઉસે બંને સ્ટાર્સને સાથે લાવવાનો સંકેત આપ્યો
1 min
ત્રણ ખાન સાથે ફિલ્મ ઓફર થઈ હતી, પણ મેં ના પાડીઃ શ્રદ્ધા કપૂર
સારા ડાયરેક્ટર સાથે મનોરંજન આપે તેવી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા
1 min
નેપો કિડઝ એકબીજાને મદદ કરે છે, આઉટસાઈડર્સ તેવું નથી કરતાઃ તાપસી
તાપસીએ ‘આઉટસાઇડર ફિલ્મ્સ' નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ
1 min
‘ધ ફેમિલી મેન’ની ચોથી સીઝનથી મનોજ બાજપાઈની વાર્તા પુરી
સિરીઝના બીજા ભાગથી સમંથા રૂથ પ્રભુએ હિન્દી સિરીઝમાં ડેબ્યુ કર્યુ હતું, જેમાં તેણે એક ઉગ્રવાદીનો રોલ કર્યો હતો
1 min
તેલંગણા સરકાર અજય દેવગનથી નારાજ થયા
મુખ્યમંત્રીએ પોલીસ તપાસના આદેશ આપ્યા
1 min
કોલકતામાં નબત્રા અભિયાન ચલાવી રહેલા વિરોધ પ્રદર્શનકારી વિધાર્થીઓ પર લાઠીચાર્જ
પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હવે ભાજપે આવતીકાલે ૧૨ કલાક માટે બંગાળ બંધનું એલાન કર્યું છે, વિદ્યાર્થી સંગઠનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યા છે
1 min
બાંગ્લાદેશીઓએ ઢાકામાં ભારતીય વિઝા સેન્ટરની બહાર પ્રદર્શન કર્યુ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે ઢાકામાં ભારતીય વિઝા એપ્લિકેશન સેન્ટર પર જોરદાર વિરોધ જોવા મળ્યો.
1 min
કોલ્ડ વોટર આર્મીએ ૩ લાખ દારૂની દુકાનો સામે યુદ્ધ શરૂ કર્યું હતું!
જ્યારે દારૂ પર પ્રતિબંધ હતો! અમેરિકામાં ચૂંટણીનો ઉત્સાહ વધી રહ્યો છે, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ છે
1 min
બાંગ્લાદેશમાં બળવાને કારણે વીજ કંપનીઓના ૮૪૦૦ કરોડ અટવાયા
પાડોશી દેશ બાંગ્લાદેશમાં અદાણીને રેકોર્ડ નુકસાન! અદાણી સહિત દેશની પાંચ મોટી પાવર કંપનીઓને એક ડોલરથી વધુ એટલે કે આશરે રૂ. ૮૪૦૦ કરોડનું નુકસાન થઈ શકે છે
1 min
સેન્સેક્સ ૮૧,૦૦૦ પાર, નિફ્ટી ૨૫,૦૦૦થી ઉપર
સ્થાનિક શેરબજાર સપાટ બંધ
1 min
સમગ્ર ભારતમાં જન્માષ્ટમીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી
ભક્તો કાન્હાની ભક્તિમાં લીન ભગવાન કૃષ્ણની જન્મજયંતિ પર ચારે બાજુ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
1 min
પાકિસ્તાનમાં સિલિન્ડરમા નહીં, પોલીથીન બેગમાં ભરીને રાંધણગેસ અપાય છે !!!
પાડોશી દેશની દયનીય હાલત થઈ ગઈ લોકો જીવના જોખમે લોખંડના સિલિન્ડરને બદલે, પ્લાસ્ટિકની પોલીથીન બેગમાં રાંધણગેસ ભરી રહ્યાં છે
1 min
રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં ત્રણ દિવસ સુધી ભારે અતિ વરસાદ અને પૂરનું એલર્ટ
રાજ્ય સરકારે કેન્દ્રને મદદ માટે અપીલ કરી હવામાન વિભાગે ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને અચાનક પૂરની ચેતવણી જારી કરી
1 min
હાર્દિક અને નતાશાના છૂટાછેડાને ૪૦ દિવસ બાદ ભાવુક થઈ નતાશા
નતાશાએ પ્રેમ વિશે એક રહસ્યમય સ્ટોરી શેર કરી આ દરમિયાન નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને જીવન સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે
1 min
પ્રખ્યાત હરિયાણવી સિંગર રોકી મિત્તલ કોંગ્રેસમાં જોડાઈ ગયા
રોકી મિત્તલ કૈથલમાં રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
1 min
લગ્ન કરવાની કોઈ યોજના નથી, પરંતુ જો લગ્ન થશે તો સારું રહેશે : રાહુલ ગાંધી
જમ્મુ કાશ્મીરની યુવતીએ રાહુલ ગાંધીને લગ્ન વિશે પૂછ્યો સવાલ પોતાની યુટ્યુબ ચેનલ પર કાશ્મીરી વિધાર્થીનીઓના એક ગ્રુપ સાથેની વાતચીતનો વીડિયો અપલોડ કર્યો હતો, ભારે ચર્ચા જગાડી
1 min
દ્વારકા, ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઇ
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્ય દ્વારકા, શામળાજી,ડાકોર, સહિત રાજ્યભરના મંદિરો કૃષ્ણમય બની ગયા, મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા કૃષ્ણ
1 min
ગુજરાતમાં સિઝનનો કુલ ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબકયો, ૯૬ ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો । નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
Publisher: Lok Patrika Daily Newspaper
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only