Go Unlimited with Magzter GOLD
Read Lok Patrika Ahmedabad along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Lok Patrika Ahmedabad
In this issue
Lok Patrika Daily 26 Dec 2024
વડોદરામાંથી ઝડપાયો ૨૨ લાખ રૂપિયાનો હાઈબ્રીડ ગાંજો ! ૨૦ વર્ષીય આરોપીની ધરપકડ
ગુજરાતમાંથી નશાનો કારોબાર મળવાનો સિલસિલો હજુ પણ યથાવત
1 min
બોપલમાં ૨ બિલ્ડરોએ કરેલી ૩.૩૩ કરોડની છેતરપિંડીનો પર્દાફાશ
પોલીસે ફરિયાદ નોંધી પ્રવિલોન બિલ્ડકોન નામની ભાગીદારી પેઢી બનાવીને આરોપીઓએ ઘુમા ગામની સીમમાં નકલી સ્કીમ ઉભી કરી હતી
1 min
બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયની લાઈફ સ્ટાઈલ આજે પણ સાદગીભરી
વિવેક ઓબેરોયે વર્ષ ૨૦૦૨માં ગેંગસ્ટર ફિલ્મ કંપની દ્વારા અભિનયની શરૂઆત કરી હતી.
1 min
વિજયનગરમાં ૧૦૯૨ વિદેશી દારૂ બોટલ સાથે ધરપકડ । રૂ. ૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ડાલુ ચાલક હેમંતકુમાર દરંગાને ઝડપી પાડ્યો
1 min
ગુજરાતમાં ગાત્રો ધ્રૂજવતી ઠંડીની આગાહી
અમદાવાદ સહિતના શહેરોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગની આગાહી મુજબ નલિયામાં સૌથી ઓછુ તાપમાન ૭,૫ અને રાજકોટ મહાનગરોમાં સૌથી ઠંડુ શહેર બન્યું । અસહ્ય ઠંડીના લીધે પશુપક્ષીઓની હાલત દયનીય બની પ્રાણીસંગ્રાલયોમાં હિટરની વ્યવસ્થાઓ કરવામાં આવી । દિવસે પણ લોકો ગરમ કપડામાં સજ્જ જોવા મળ્યા
1 min
દૂધમાં પાણીની ભેળસેળ કરતી ગેંગનો પર્દાફાશ ૪ આરોપીની ધરપકડ કરાઇ
રાજ્યમાં અનેક વખત ખાદ્યપદાર્થ ભેળસેળ યુક્ત ઝડપાયો
1 min
સુરત શહેરમાં શુદ્ધ પાણીના નામે ભેળસેળનું વેચાણ, લગભગ ૧૪ માંથી ૯ નમૂના ફેલ થયા
શહેરમાં સફેદ પાણીના વેચાણમાં લોકો કાળા કામો કરી રહ્યા છે
1 min
અમદાવાદમાં ડીગુચા કેસમાં વધુ એકવાર ઈડીનો સપાટો । આઠ સ્થળ ઉપર દરોડા
૧૯ લાખની રકમ જપ્ત કરાઇ ડીંગુચા પરીવારના ૪ સભ્યો ૨૦૨૨માં અમેરીકામાં ઘૂસ્યા હતા । એજન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે તેમને મોકલવામાં આવ્યા હતા
1 min
જ્યારે સેલ્સમાં મંદી દેખાવવા લાગે
જ્યારે સેલ્સ ડાઉન થાય ત્યારે હિમ્મત રાખીને આગળ વધવાની જરૂર સેલ્સમાં મંદી આવવાની બાબત ચોક્કસપણે નિરાશાજનક છે કારણ કે તે કોઇની આજીવિકાના સાધન તરીકે હોય છે જેથી મોટી સમસ્તા સર્જાઇ જાય છે જો સેલ્સ થશે નહીં તો પૈસા પણ આવશે નહી પરંતુ મંદીના સંબંધમાં સૌથી સારી બાબત એ છે કે તે સ્થાયી હોતી નથી
3 mins
જંક ફુડ એટલે બિમારીને આમંત્રણ
જંક ફૂડમાં પ્રોસેસ્ડ ચીજ વધારે પ્રમાણમાં હોય છે આ ઉપરાંત ફેટનુ પ્રમાણ વધારે હોય છે જંક ફુડમાં કેલોરી વધુ હોય છે જે જોખમી છે
2 mins
બાળકોને ટેન્શનફ્રી શિક્ષણ આપવામાં આવે તે જરૂરી
બાળકોને તેની માનસિક ક્ષમતા મુજબ જ્ઞાન આપવાની જરૂર છે... હાલના દિવસોમાં ફરી એકવાર સ્કુલી શિક્ષણમાં લાગુ કરવામાં આવેલા કોન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રહેન્સિવ ઇવેલ્યુશન પ્રણાલી હેઠળ અભ્યાસની તુલના વાર્ષિક પરીક્ષા પદ્ધિતી સાથે કરવામાં આવી રહી છે ખાસ કરીને દસમાં ધોરણની વાર્ષિક પરીક્ષાની અનિવાર્યતાને લઇને તર્ક વિતર્ક ચાલી રહ્યા છે
2 mins
કામઢી રાધિકા : માતા બન્યાના આઠ દિવસમાં જ કામેં લાગી
અભિનેત્રી રાધિકા આપ્ટે હવે જાણીતું નામ બની ગઈ છે
1 min
વિક્રાંત મેસીએ તેની ‘નિવૃત્તિ' પોસ્ટ પર મૌન તોડ્યું
વધુ પડતું અંગ્રેજી લખાઈ ગયું
1 min
પુષ્પા ૨નો બુખાર બીજા સપ્તાહે પણ બરકરાર રહ્યો
અલ્લુ અર્જુનની ફિલ્મ દરરોજ બોક્સ ઓફિસ પર મજબૂત કમાણી કરી રહી છે અને નવા રેકોર્ડ બનાવી રહી છે
1 min
સાંતા શિલ્પા શેટ્ટીના ઘરે આવ્યો,બાળકો વિયાન અને સમિષા સાથે ઉજવ્યો સેલિબ્રેશન
રણબીર કપૂર-આલિયા ભટ્ટે ગઈ કાલે મહેશ ભટ્ટના ઘરે ક્રિસમસની ઉજવણી કરી હતી
1 min
એએસઆઇ ટીમે યુપીના સંભલમાં પગથિયાંનું નિરીક્ષણ કર્યું। ૧૩ સીડી સ્પષ્ટ દેખાતી હતી
સંભલ પ્રશાસન દ્વારા અ અહીં ખોદકામની કામગીરી ચાલી રહી છે મ્યુનિસિપલ કાઉન્સિલની પચાસ લોકોની ટીમ સ્ટેપવેલનું રહસ્ય ખોલવા માટે કામ કરી રહી છે
1 min
આફ્રિકાના મોઝામ્બિકમાં દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવામાં આવ્યા
અનેક ગુજરાતીઓ લૂંટાયા સુતાવર ગામ નજીક સ્થિત ૯૯ બજારના વેરહાઉસમાં સ્ટેપલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી
1 min
મોઝામ્બિકમાં હિંસા ફાટી નીકળી । હિંસામાં મૃત્યુઆંક ૧૫૦ પર પહોંચી ગયો ! ૨૧ના મોત
મોઝામ્બિકની સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી દેશમાં ખળભળાટ મચી કોર્ટે ૯ ઓક્ટોબરે યોજાયેલી વિવાદિત ચૂંટણીમાં સત્તાધારી ફેલિમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચાપોને વિજેતા જાહેર કર્યા બાદ ત્યાં હિંસા ફાટી નીકળી હતી
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
Publisher: Lok Patrika Daily Newspaper
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only