この号の内容
જમાનો ફાસ્ટ છે, સ્માર્ટ છે. ઓનલાઈન શોપિંગ, બેન્કિંગ અને બુકિંગની જેમ હવે ઓનલાઈન રીડીંગનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. તો હાજર છે આપની સમક્ષ એક એવું મેગેઝીન, જે ‘ગુજરાતીભાષી’ મેગેઝીન નથી, પણ ચોક્કસથી ‘ગુજરાતી’ છે. આ મેગેઝીનનો ઉદ્દેશ સાહિત્યની ‘સેવા’ કરવાનો સહેજ પણ નથી. અમારી ટીમના બધા જ મેમ્બર્સ આર્ટ-રીલેટેડ ફિલ્ડમાં નથી, પણ ટેક્નિકલ ફિલ્ડમાંથી છે. બધા યંગ છે, નવા છે, ‘હાર્ટ’થી ગુજરાતી છે.
જો તમે ગુજરાતી વાંચી શકો છો? તો વાંચો. અમારી સાથે ‘ગુજરાતીપણા’નો જલસો કરો.
આમાં તમે વાંચી શકશો ઘણું બધું. વાર્તા, કવિતા, અલગ-અલગ વિષયો પર ક્રિસ્પી આર્ટીકલ્સ અને અવનવી વાતો.
તમે અમને FACEBOOK, TWITTER, YOUTUBE અને INSTAGRAM માં ફોલો કરી શકો છો અને ડાઈરેક્ટ કૉલ કે મેસેજ કે મેઈલ પણ કરી શકો છો.
વાંચીને કહેજો. તમારી રાહમાં.
いつでもキャンセルOK [ 契約不要 ]
デジタルのみ