Lok Patrika Ahmedabad - 29 AugustAdd to Favorites

Other Editions:

Rajkot Surat Vadodra

Lok Patrika Ahmedabad - 29 AugustAdd to Favorites

Other Editions:

Rajkot Surat Vadodra

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Lok Patrika Ahmedabad بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في Lok Patrika Ahmedabad

هدية Lok Patrika Ahmedabad

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

الاشتراك الرقمي
دخول فوري

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

29 August

રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી આફતનો ખતરો !

ગુજરાતમાં તમામ તંત્રને ખડેપગે રહેવાના આદેશ અપાયો ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસોથી અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી : સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લાઓ જળમગ્ન, દ્વારકા છેલ્લાં ૨૪ કલાકમાં ૨૦ ઇંચ તો જામનગર, ખેડા સહીત અનેક વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થતાં જનજીવન અસ્તવ્યસ્ત રાજ્યમાં ૨૦મીના મંગળવારે ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર થઈ ગયો ! અવિરત વરસાદને લઈને અનેક ગામો પાણીમાં ગરકાવ થયા

રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી આફતનો ખતરો !

1 min

રાજ્યમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ માટે ભાજપે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર જળબંબાકાર ગુજરાતમાં લોકોની મદદ માટે ભાજપ દ્વારા હેલ્પ લાઇન નંબર ૦૭૯- ૨૩૨૦૬૯૪૩ ૦૭૯-૨૩૨૦૬૯૪૪ શરૂ કરાયો

રાજ્યમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ માટે ભાજપે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

1 min

ગુજરાતની જેલમાં બંધ નારાયણ સાંઈની અરજી હાઈકોર્ટે ફગાવી,લેપટોપ, આઈપેડ સુવિધાઓની માંગ કરી હતી

જેલોમાં બંધ કેદીઓને ઈન્ટરનેટની મર્યાદિત એક્સેસ આપવાનું વિચારવું જોઈએ જસ્ટિસ હસમુખ ડી સુથારે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જેલ સત્તાવાળાઓ ટેક્નોલોજીને અપનાવે

ગુજરાતની જેલમાં બંધ નારાયણ સાંઈની અરજી હાઈકોર્ટે ફગાવી,લેપટોપ, આઈપેડ સુવિધાઓની માંગ કરી હતી

1 min

પરિવર્તનને સ્વીકાર કરવાની જરૂર

પરિવર્તનને સ્વીકારીને મોટી સફળતા હાંસલ કરી શકાય છે કારણ કે... દવા ખરીદતી વેળા તેની રિસિપ્ટ દવા વેચનાર અથવા તો કેમિસ્ટ પાસેથી ચોક્કસપણે લેવી જોઇએ દવાની ખરીદી કરતી વેળા દવા બનાવનાર કંપનીનુ નામ અથવા તો તેની એક્સપાયરી ડેટ ચોક્કસપણે જોઇ લેવી જોઇએ

પરિવર્તનને સ્વીકાર કરવાની જરૂર

2 mins

વિશ્વના જુદા જુદા દેશોમાં રોબોટ વિવિધ ક્ષેત્રમાં કામ કરવા લાગી ગયા છે જેથી બેરોજગારી ની સમસ્યા વધશે :કુશળતા વિકસાવવાની જરૂર છે

ટેકનોલોજીમાં પાછળ રહેલા લોકોની રોજગારી પર હજુ સંકટ । રોબોટ હવે રોજગારી આંચકી રહ્યા છે

વિશ્વના જુદા જુદા દેશોમાં રોબોટ વિવિધ ક્ષેત્રમાં કામ કરવા લાગી ગયા છે જેથી બેરોજગારી ની સમસ્યા વધશે :કુશળતા વિકસાવવાની જરૂર છે

1 min

લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ હતી આ અભિનેત્રી

અભિનેત્રી નેહા ધૂપિયાનો જન્મ ૨૭ ઓગસ્ટ ૧૯૮૦ના રોજ કોચીમાં થયો હતો.

લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ હતી આ અભિનેત્રી

1 min

અક્ષયની તોફાનીતાને કારણે મારા લગ્નજીવનમાં લગભગ ગેરસમજ ઊભી થઈ હતી : મનોજ પાહવા

અક્ષયે ઓસ્ટ્રેલિયામાં મનોજની મજાક ઉડાવી હતી

અક્ષયની તોફાનીતાને કારણે મારા લગ્નજીવનમાં લગભગ ગેરસમજ ઊભી થઈ હતી : મનોજ પાહવા

1 min

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આ એક્ટ્રેસના તૂટ્યા લગ્ન

૭ વર્ષ પછી પતિથી લેશે છૂટાછેડા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આ એક્ટ્રેસના તૂટ્યા લગ્ન

1 min

ટ્રાન્સજેન્ડર અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચ પર કર્યો ખુલાસો

મલયાલમ ઇન્ડસ્ટ્રીનું કાળું સત્ય પ્રકાશમાં આવવા લાગ્યું

ટ્રાન્સજેન્ડર અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચ પર કર્યો ખુલાસો

1 min

‘ઇન્ડસ્ટ્રીમાં આપણું પોતાનું કોઈ નથી...', કરોડપતિ અભિનેત્રી હતાશ થઈ

કૃતિએ કહ્યું- ઇન્ડસ્ટ્રીમાં મારા મિત્રો છે, પરંતુ ક્યારેક મને લાગે છે કે મારો કોઈ મિત્ર નથી જેને હું મોડી રાતે કે અકાળે ફોન કરી શકું

‘ઇન્ડસ્ટ્રીમાં આપણું પોતાનું કોઈ નથી...', કરોડપતિ અભિનેત્રી હતાશ થઈ

1 min

મંદિરમાં અભિનેત્રીની જાતિ પૂછી, પતિ પાસેથી હિંદુ હોવાનો પુરાવો માંગ્યો

સાઉથ ફિલ્મની અભિનેત્રી અને બીજેપી નેતા નમિતાએ ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.

મંદિરમાં અભિનેત્રીની જાતિ પૂછી, પતિ પાસેથી હિંદુ હોવાનો પુરાવો માંગ્યો

1 min

અભિનેતા મોહનલાલે AMMA સમિતિમાંથી રાજીનામું આપ્યું

મલયાલમ ઉદ્યોગમાં ખળભળાટ

અભિનેતા મોહનલાલે AMMA સમિતિમાંથી રાજીનામું આપ્યું

1 min

બાંગ્લાદેશ દ્વારા આતંકવાદી જશીમુદ્દીન રહેમાનીને મુક્ત કરવામાં આવ્યો

ભારત વિરુદ્ધ ષડયંત્ર રચ્યુ હતું. બાંગ્લાદેશમાં અંસારુલ્લા બાંગ્લા ટીમના મુખ્ય આતંકવાદી જશીમુદ્દીન રહેમાનીને કેરટેકર મોહમ્મદ યુનુસની સરકારે મુક્તકરી દીધો છે

બાંગ્લાદેશ દ્વારા આતંકવાદી જશીમુદ્દીન રહેમાનીને મુક્ત કરવામાં આવ્યો

1 min

સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અતિક્રમણની ફરિયાદો માટે ખાસ પોર્ટલ બનાવવું જોઈએ

ટોલ ફ્રી નંબર જારી કરવો જોઈએઃ સુપ્રિમ કોર્ટ નાગરિકો માટે પોર્ટલ પર અતિક્રમિત વિસ્તારના ફોટોગ્રાફ્સ અને સ્થાનની વિગતો અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ

સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અતિક્રમણની ફરિયાદો માટે ખાસ પોર્ટલ બનાવવું જોઈએ

1 min

બલુચિસ્તાનમાં હિંસક બળવો : ૧૪ સૈનિકો સહિત ૦૩નાં મોત

બળવાખોરોનો આ સૌથી મોટો હુમલો હોવાનું માનવામાં આવે છે

બલુચિસ્તાનમાં હિંસક બળવો : ૧૪ સૈનિકો સહિત ૦૩નાં મોત

1 min

ગુલામ નબી આઝાદ સ્વાસ્થ્યની ચિંતાઓને ટાંકીને પાર્ટી માટે પ્રચાર કરશે નહીં

શ્રીનગરમાં છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો.

ગુલામ નબી આઝાદ સ્વાસ્થ્યની ચિંતાઓને ટાંકીને પાર્ટી માટે પ્રચાર કરશે નહીં

1 min

તહેવાર પહેલા ખાધતેલના ભાવમાં વધારો થઈ શકે છે

તહેવારો સમયે સમસ્યા સરકાર ખાધતેલોની આયાત પર ડ્યુટીમાં વધારો કરી શકે, મોટી અસર થશે

તહેવાર પહેલા ખાધતેલના ભાવમાં વધારો થઈ શકે છે

1 min

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં વધુ એક કલાકાર અલવિદા કહેશે

હાલમાં જ ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે શોને અલવિદા કહી દીધું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં વધુ એક કલાકાર અલવિદા કહેશે

1 min

અક્ષરધામ હુમલાના આતંકવાદીએ હવે ભારતની ટ્રેનોની ઉડાડવાની આપી ધમકી

રેલવેને પાટા પરથી ઉતારવાની ધમકી પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સની મદદથી સ્લીપર સેલ દ્વારા બેંગ્લોરમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટની યોજના ઘડી હતી

અક્ષરધામ હુમલાના આતંકવાદીએ હવે ભારતની ટ્રેનોની ઉડાડવાની આપી ધમકી

1 min

બંગાળમાં બંધના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત, ઘણી બધી જગ્યાએ અથડામણ

ભાજપના નેતાઓ કસ્ટડીમાં લેવામાં આવ્યા ‘બંગાલ બંધ’ દરમિયાન પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ ડો. સુકાંત મજુમદાર વિરોધમાં રસ્તા પર બેસી ગયા હતાં અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાં

બંગાળમાં બંધના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત, ઘણી બધી જગ્યાએ અથડામણ

1 min

દ્વારકામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ, ૧૬૫થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

એક સાથે ત્રણ-ત્રણ સ્ટેટ હાઇવે બંધ દ્વારકામાં ૨૪ કલાકમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ ખાબકતા બધુ જળબંબાકાર થઈ ગયું

દ્વારકામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ, ૧૬૫થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

1 min

રાજયભરમાં ભારે વરસાદ પડતા લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

આકાશમાંથી પડતો વરસાદ અને આકાશે આંબતા શાકભાજીના ભાવ શાકભાજીના ભાવોમાં પણ કિલોએ ૪૦થી ૬૦ રૂપિયા સુધીનો વધારો થયો, ભાવ વધારાના લીધે ગૃહણીઓનું બજેટ ખોરવાયું

રાજયભરમાં ભારે વરસાદ પડતા લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

1 min

قراءة كل الأخبار من Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad Newspaper Description:

الناشرLok Patrika Daily Newspaper

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل