انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Lok Patrika Ahmedabad بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Lok Patrika Ahmedabad
في هذه القضية
Lok Patrika Daily 16 Oct 2024
વિરમગામના ૫૦ વર્ષ જુના ૧૦૦ દબાણો તોડી પડાયા
શાંતિપૂર્ણ રીતે દબાણ દુર થત તંત્રએ રાહતનો દમ લીધો વિરમગામના હાર્દસમા વિસ્તાર રામમહેલ મંદિરથી મુનસર દરવાજાની વચ્ચે વર્ષોથી ખડકી દેવામાં આવેલા દબાણો ઉપર જેસીબી ફેરવી દેવાયુ । ત્રણ ત્રણ વખત નોટીસ આપ્યા બાદ પણ દબાણો ન હટતા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવો ઝુંબેશ શરુ
1 min
મત્સ્ય ઉતરણ કેન્દ્રોને રૂપિયા આશરે ૫૪.૫૦ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે
ગુજરાતના દરિયાકાંઠે ૧૦૦ જેટલા નાના-મોટા મત્સ્ય બંદરો અને મત્સ્ય ઉતરણ કેન્દ્રો કાર્યરત છે ગુજરાતના અનેક નાગરીકો માટે માછીમારી એ આજીવિકાનું મોધ્યમ પણ છે, પરિણામે ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં મોખરે
1 min
સુરેન્દ્રનગરના કુંતલપુર ગામે ૩૦થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ
કલાકો સુધી શાળામાં બેસાડી રાખવાનો શિક્ષકો પર આક્ષેપ
1 min
કોંગ્રેસ કાયમ આતંકીઓ પ્રત્યે કુણું વલણ અપનાવે છે : ભાજપનો આક્ષેપ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપને આતંકવાદી પાર્ટી કહેવાના નિવેદનને લઇને આકરી પ્રતિક્રિયા સામે આવી છે.
1 min
મલ્લિકાનો વેલકમ ફિલ્મને લઈને ચોંકાવનારો ખુલાસો
“અનિલ અને નાના મારી માટે લડાઈ...”
1 min
રજનીકાંત અને આમિર ખાન ૩૦ વર્ષ પછી સ્ક્રીન શેર કરશે
આમિર ખાન અને રજનીકાંત ૧૯૯૫માં આવેલી ‘આતંક હી આતંક' ફિલ્મમાં સાથે દેખાયા હતા.
1 min
ફિલ્મોમાં સુંદરતાના માપદંડ સાવ પોકળઃ ભૂમિ પેડનેકર
ફેશન અને બ્યુટી ઉપરાંત અનેક બાબતોમાં બેન્ચમાર્ક સેટ કરવામાં ફિલ્મો મહત્ત્વનો ભાગ ભજવે છે.
1 min
હિના ખાને તેની છેલ્લી બચેલી પાંપણનો ફોટો શેર કર્યો
નકલી પાંપણો પહેરવી પડશે
1 min
આલિયાની ‘જિગરા’માં મારી ‘સાવી’ની નકલઃ દિવ્યા ખોસલા
‘જિગરા’ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થઈ હતી
1 min
‘હું સિંઘમ અગેઈન જોઈશ, તમે પણ ભૂલ ભૂલૈયા ૩ જોજો'
કાર્તિકની ‘ભૂલ ભૂલૈયા ૩' ૧ નવેમ્બરે રિલીઝ થવાની છે અને તે દિવસે દિવાળી વેકેશનનો માહોલ પણ છે
1 min
પ્રાઈવેટ વિડિયો લીક થયા બાદ એક્ટ્રેસ ટ્રોલ થઈ
ઈન્ટરનેટ પર વાયરલ થયેલી ક્લિપમાં એક્ટ્રેસ વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે.
1 min
ઓમર આજે જમ્મુ-કાશ્મીરના સીએમ તરીકે શપથ લેશે
એલજી મંત્રીઓ સાથે શપથ લેવડાવશે
1 min
મુંબઈ મેટ્રોમાં ગરબા ગીત ગાતા ખેલૈયાઓ પર ભડકી પૂજા ભટ્ટ
યુઝર્સે સોશિયલ મીડિયા પર કરી ટ્રોલ
1 min
ન્યૂઝ બ્રિફ
બાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર મુનાવર ફારુકી
1 min
સેટેલાઇટ નેટના સ્પેક્ટ્રમની ફાળવણી નહીં, પરંતુ હરાજી કરો : રિલાયન્સ
સ્પેક્ટ્રમની ફાળવણી કરવાના ટ્રાઇના નિષ્કર્ષ સામે રિલાયન્સે તલવાર તાણી
1 min
તામિલનાડુમાં ભારે વરસાદ । જળબંબાકારઃ શાળા-કોલેજોમાં રજા
ભારેથી અતિભારે વરસાદના એલર્ટ
1 min
કેન્યાના પૂર્વ વડાપ્રધાનના નિવેદનને લઇને કોંગ્રેસ-આપના પ્રહાર
અદાણીના એજન્ટના રૂપમાં કામ કરે છે પીએમ મોદી
1 min
લોકો અને હિતોનું રક્ષણ કરવામાં કોઇ માપ નહિ રાખીએ : ઇરાન દેશ
ઇઝરાયેલના હુમલાની આશંકા વચ્ચે ઇરાનનો લલકાર
1 min
હિન્દુઓ માટે ખતરો । ભારતીય વિધાર્થીઓનું ભવિષ્ય દાવ પર
ભારત-કેનેડા તણાવની શું અસર થઈ શકે? કેનેડા સરકારે ભારતીય હાઈ કમિશનર પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો
1 min
૧૫ વર્ષ બાદ સ્મૃતિ ઈરાનીનું ટીવી પર કમબેક
અભિનેતામાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાની ટી વી સીરિયલમાં દેખાશે
1 min
૧૪ યુદ્ધ જહાજ, ૧૫૩ એરક્રાફ્ટ સાથે ચીની સેનાએ તાઈવાનની સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો !
ચીન અને તાઈવાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો
1 min
લેબનોનમાં યુદ્ધને કારણે ભયંકર પરિસ્થિતિ । લાખો લોકો ભાગી ગયા
યુદ્ધના કારણે સ્થિતિ ગંભીર લેબનોનમાં બાળકોના વિસ્થાપનને કારણે ‘ખાસ પેઢી ગુમાવવાના’ જોખમ અંગે પણ ચેતવણી આપી હતી
1 min
મસ્કની સ્પેસએક્સે સુપર હેવી બુસ્ટરને પકડવાની સિદ્ધિ મેળવી
પાંચમી વખત ઉડાણ સફળ થઇ આ સાથે કંપનીએ ઉલ્લેખ કર્યો કે તેમના એન્જિનિયરોએ બુસ્ટર કેચના પ્રયાસ માટે તૈયારીમાં કેટલાય વર્ષો અને ૫રીક્ષણ માટે કેટલાક મહિનાઓ પસાર કર્યા હતા
1 min
દિલજીત દોસાંજના કોન્સર્ટની નકલી ટિકિટ વેચતી ગેંગનો પર્દાફાશ
દિલજીતની ટિકિટો ખૂબ જ મોંઘા ભાવે વેચાઈ રહી છે.
1 min
દિવાળી પહેલાં ઘણા ડોમેસ્ટિક રૂટના | વિમાન ભાડામાં ૨૦થી ૨૫% ઘટાડો
વિમાન મુસાફરો માટે સારા સમાચાર
1 min
ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦, ૨૧૩ ૪૬ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા, ૦૪ જળાશયો ૨૫થી ૫૦ ટકા અને ૦૪ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
الناشر: Lok Patrika Daily Newspaper
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط