Akram Youth Gujarati - ધ ઇફેક્ટ ઓફ વર્ડસ![إضافة للمفضلة Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Akram Youth Gujarati - ધ ઇફેક્ટ ઓફ વર્ડસ![إضافة للمفضلة Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Akram Youth Gujarati بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99 $49.99
$4/ شهر
اشترك فقط في Akram Youth Gujarati
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
في هذه القضية
આપણે કેવું બોલીએ છીએ? કેટલા શબ્દ બોલીએ છીએ? આપણી બોલવાની શૈલી કેવી છે? આપણા વ્યક્તિત્વમાં વાણી ઘણો મોટો ભાગ ભજવે છે. સવારે જાગ્યા ત્યાંથી સૂતા સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકનો ચાલતો જ હોય છે!
મનુષ્યજીવનમાં વાણી આવ્યે પંદરેક હજાર વર્ષ થયાં! શબ્દોથી તો આપણે જગત જીતી શકીએ અને શબ્દોથી આપણે મિત્રને દુશ્મન અને દુશ્મનને મિત્ર બનાવી શકીએ છીએ. જીવનમાં સફળતા મેળવવી હોય તો એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આપણે જે બોલીએ છીએ તેનાથી દુનિયા આપણને જુએ છે. આપણે જે કર્મ કરીએ છીએ તેનાથી દુનિયા આપણને માપે છે.
વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે. કડવો યા તો મીઠો! મીઠો તો હોંશે હોંશે ઊતરી જાય પણ કડવો ગળે ન ઊતરે! કડવા-મીઠા બન્નેમાં સમભાવ રહે, બેઉ સરખી જ રીતે ઊતરી જાય એની સમજ જ્ઞાનીઓ આપતા હોય છે! આ કાળને આધીન વાણીના સિદ્ધાંતોને લગતા તમામ ફોડ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપ્યા છે જે આપણે આ અંકમાં વિસ્તારપૂર્વક સમજીશું.
Akram Youth Gujarati Magazine Description:
الناشر: Mahavideh Foundation
فئة: Religious & Spiritual
لغة: Gujarati
تكرار: Monthly
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
إلغاء في أي وقت [ لا التزامات ]
رقمي فقط