Cine Gujarati - August 2023Add to Favorites

Cine Gujarati - August 2023Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Cine Gujarati بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99 $49.99

$4/ شهر

يحفظ 50%
عجل! العرض ينتهي في 13 Days
(OR)

اشترك فقط في Cine Gujarati

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

هدية Cine Gujarati

في هذه القضية

સિને ગુજરાતીનો ૧ ઓગસ્ટનો ધમાકેદાર અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે...
નવા આકર્ષણ સાથે...

આ અંકની ખાસ હાઈલાઈટ્સ....
૧) ઓલ ટાઈમ ગ્રેટ ૧૦૦ ફિલ્મ સિરિઝ
૨) હોલિવૂડ ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ) - ઓપનહાઈમર, બાર્બી
૩) બોલિવૂડ ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ) - બવાલ, ઓએમજી-૨, જવાન, ગદર-૨, ટાઈગર-૩
૪) ગુજરાતી ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ)- ૩ એક્કા, ચાંદલો, બચુભાઈ, લાયા બાકી, ગુમ
૫) ફિલ્મ ડિરેક્ટર-એક્ટર્સ, મ્યૂઝિક પર્સનાલિટીઝના ઈન્ટરવ્યુઝ
યશ સોની, પાર્થ ભરત ઠક્કર, અનુરાગ પ્રપ્ન્ના, ચેતન દૈયા
૬) ઓલ ટાઈમ ક્લાસિક ગુજરાતી મૂવી - ઢોલામારુ
૭) વેબસિરિઝ ‘મિરઝાપુર’ના મેકિંગની
દિલધડક સ્ટોરી ૮ હપ્તામાં : વિરલ રાઠોડ
૮) મોડલ ઓફ ધ મન્થ
૯) નવા મ્યૂઝિક આલ્બમ્સનો પ્રિવ્યુ
૧૦) એવોર્ડ ફંક્શન, ફિલ્મ પ્રિમીયર-પાર્ટી
૧૧) ઈવેન્ટ્સ ઓફ ધ મન્થ
૧૨) ટ્રાવેલૉગ : હિંગોળગઢ

Cine Gujarati Magazine Description:

الناشرcine gujarati

فئةArt

لغةGujarati

تكرارMonthly

We would like to introduce ourselves as “Cine Gujarati”, a fully digital platform for Entertainment Industry for Movie, Music, Theatre, Events, Food, Travel & Sports. “Cine Gujarati” is the only Gujarati platform of Entertainment comprising Digital Edition, Unique Web Portal, YouTube Channel & All social Media which is loved by one and all.

At Cine Gujarati, Our Digital Edition gives you joyous reading of entertainment industry like Gujarati, Bollywood, South & Hollywood Movie’s Preview/Review, Celebrities Interview, Special Article on Music, Celebrity & Movie etc... Our unique web portal “www.cinegujarati.com” is live and gives entertainment news, videos, reels-shorts, reviews & much more.. You can also watch teaser-trailer on our web portal. Besides that our YouTube channel “Cine Gujarati” is a source of full-on entertainment where you find celebrities video interview, Talk show with Star cast, Special show with guests, Shorts Films and Web Series.

સિને ગુજરાતનું એક માત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે જે ડિજિટલ પેપર, વેબ પોર્ટલ અને યુ-ટ્યુબ ચેનલ સહિત સોશિયલ મીડિયા પર મનોરંજનના ક્ષેત્રે કાર્યરત છે.
ફક્ત અને ફ્કત મનોરંજનના તમામ માધ્યમોની લેટેસ્ટ માહિતી આપતું આ પ્લેટફોર્મ ‘સિને ગુજરાતી’ના નામે ટૂંકાગાળામાં જ દર્શકો અને વાચકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે.

‘સિને ગુજરાતી’ પર તમને ગુજરાતી, હિન્દી, બોલિવૂડ, સાઉથ અને હોલિવૂડની ફિલ્મો, ગુજરાતી અને બોલિવૂડ મ્યૂઝિક, નાટક, ઈવેન્ટ્સ, ફૂડ, ટ્રાવેલ અને સ્પોર્ટસના તમામ ન્યૂઝ અને માહિતી મળી રહે છે. આગામી ફિલ્મોના ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને મોજ કરાવે તેવી સોશિયલ મીડિયા પર રિલ્સ અને વીડિયો પણ માણવા મળે છે. આ ઉપરાંત ડિજિટલ એડિશનમાં નવી ફિલ્મોના પ્રિવ્યુ-રિવ્યુ, સ્ટારકાસ્ટના ઈન્ટરવ્યુઝ, ફિલ્મ, મ્યૂઝિક અને કલાકારો વિશે સ્પેશિયલ આર્ટિકલ વાંચવા મળશે.

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط