ડૉ. આશા ગોહિલ: ગૌદાનથી આવી રહી છે આદિવાસી આત્મનિર્ભરતા..
Chitralekha Gujarati|July 18, 2022
‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ એ જાણીતી ઉક્તિ છે, પણ આજે વાત કરવી છે એવી દીકરીની, જે ગાયને જ્યાં દોરી જાય છે ત્યાં અનેક કુટુંબનું ભરણપોષણ થાય છે. પ્રાચીન કાળમાં દરેક અવસરે ગૌદાનનું મહત્ત્વ હતું. આ પરંપરા આમ તો અસ્તાચળે છે, પણ વલસાડનાં એક ગૌપ્રેમી મહિલા પ્રોફેસરે ગૌદાનની પ્રથાને આદિવાસી વિસ્તારોમાં જીવંત રાખી છે.
અરવિંદ ગોંડલિયા
ડૉ. આશા ગોહિલ: ગૌદાનથી આવી રહી છે આદિવાસી આત્મનિર્ભરતા..

આશાબહેન, મને એક ગાય જોઈતી છે.. લઘરવઘર કપડાં પહેરેલા પાતળા બાંધાના આશરે ૫૦ વર્ષના માણસે ઈચ્છા જાહેર કરી. એના ચહેરા પર મજબૂરી સ્પષ્ટ હતી, પણ મહેનતથી જીવનનિર્વાહ કરવાની ઈચ્છા પણ કળાતી હતી. ગાય મળે તો એના મરણ સુધી સાચવણી કરવાની ખાતરી પણ એણે આપી.

هذه القصة مأخوذة من طبعة July 18, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 18, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.