CATEGORIES
فئات
જયમ રવિએ પત્ની વિરુદ્ધ FIR નોંધાવી
ઘરમાંથી કાઢી મૂકવાનો લગાવ્યો આરોપ, પોલીસ પાસે મદદ માંગી
કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટનો વિવાદ વકર્યો
બુક માય શોએ એફઆઈઆર નોંધાવી, ૩૫૦૦ રૂપિયાની ટિકિટ ૭૦ હજાર રૂપિયામાં વેચી હતી
બિપાશાએ ડબિંગ આર્ટિસ્ટને ધમકી આપી
બિપાશા બાસુએ ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘અજનબી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી મોના ઘોષે કહ્યું- ફિલ્મમાં અવાજ બદલવાથી તે નાખુશ હતી
દેવ આનંદને જોઈને ચાહકે દાંત તોડાવી નાખ્યા
ફિલ્મ ‘ગાઈડ’ બનાવવા પર લોકોએ કહ્યું,’ તમે પાગલ છો, બરબાદ થઈ જશો’
ભારત સામે ટક્કર લેતા લેતા ખુદ ફસાઈ ગયા ટૂડો
જસ્ટિન ટ્રુડો મુશ્કેલીમાં જસ્ટિન ટ્રુડોએ ભારતની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ
ઇઝરાયલ સાથે વધતા તણાવના કારણે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
જલદી લેબનાન છોડી દો ક્ષેત્રમાં તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી લેબનાનની મુસાફરી ન કરે : ભારતીય દૂતાવાસ
ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લા પર ૧૫૦થી કરોડ રૂપિયાના બારુદથી હૂમલો કર્યો
અત્યાર સુધીમાં ૧૨ શહેર ખડેર થયાં
જિતિયા વ્રત દરમિયાન તળાવમાં ડૂબી જવાથી ૮ બાળકોના મોત
બે બાળકીઓને બચાવી લેવાઇ
હાઇકોર્ટની ટિપ્પણી ઉપર એસસીએ આપ્યો ઠપકો
વિધવાને મેકઅપનું શું કામ? વિધવા અને મેક-અપ પર હાઇકોર્ટની ટિપ્પણીઓને “અત્યંત વાંધાજનક” ગણાવી હતી
ભારતમાં પ્રતિ વર્ષ તમાકુના સેવનથી લગભગ ૧૩ લાખથી વધુ લોકોના મોત
વિશ્વભરમાં તમાકુના સેવનથી મોતની સંખ્યા નિરંતર વધી રહી છે કેન્દ્રીય રાજ્યમંત્રી જાધવે તમાકુ મુક્ત યુવા અભિયાનની દ્વિતીય આવૃત્તિનો આરંભ કરાવ્યો
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક
રેલવે ટ્રેક પર પાણી ભરાયા, શાળા-કોલેજો બંધ
દિવ્યા દત્તાએ વીડિયો શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો
દિવ્યા દત્તા ગુરુવારે વહેલી સવારે એક એરલાઇન કંપની પર ગુસ્સે થઈ ગઈ હતી
મણિપુર ૯૦૦ કુકી આતંકવાદીઓ મ્યાનમારથી પ્રવેશ્યા । મણિપુર સરકારે દાવો પાછો ખેંચ્યો
સરકારે કહ્યું કે સશસ્ત્ર જૂથો દ્વારા કોઈ આયોજિત દુઃસાહસની કોઈ દૂરની શકચતા નથી નાગરિકોની સુરક્ષા માટે સુરક્ષા દળો હાઈ એલર્ટ પર । તમામ સમુદાયોને તેમની સુરક્ષાની ખાતરી આપવામાં આવી, લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવા અથવા પુષ્ટિ વગરના સમાચાર પર વિશ્વાસ ન કરે
૨૦૨૩-૨૪માં કુલ ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા : પ્રવાસન મંત્રી
રાજ્યમાં ગત વર્ષ
રાજકોટમાં ૯૦ દિવસમાં ૭૫૬ જેટલા પશુઓના મોત
રાજકોટમાં ઢોર ડબ્બામાં પશુના મોત મામલે રાજકારણ ગરમાયું ઢોર ડબાના કોન્ટ્રાક્ટર દ્વારા ઢોર ડબ્બાનો કોન્ટ્રાક્ટ છોડવા મૌખિક રજૂઆત કરતા એફઆઇઆર નોંધી પગલાં લેવાની માંગ કરી । માલધારીઓએ કહ્યું, અમારા ઘરે થી પશુ પકડી લઈ જાય ત્યારે સ્વસ્થ્ય હોઈ છે, એનિમલ હોસ્ટેલમાં ગયા પછી કેમ મરી જાય છે ?
અમદાવાદમાં મચ્છરજન્ય રોગે માથુ ઉચક્યું, સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૫૦૨ કેસ નોંધાયા
અમદાવાદ સોલા સિવિલ દર્દીઓથી ઉભરાયુ, લોકો મચ્છરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા
અમદાવાદમાં કેન્ટલમેન્ટ બોર્ડ દ્વારા સ્વચ્છતા ઝુંબેશનું અનોખું આયોજન
સ્વચ્છતા ઝુંબેશની આ માનવ સાંકળનું આયોજન કરાયું
ડાકોરના મંદિરના પ્રસાદ ઉપર હવે સવાલો ઉઠ્યા,લાડુના પ્રસાદની તપાસ કરવા માંગ
હવે પ્રસાદ ૩થી ૪ દિવસમાં બગડી જાતો હોવાની રાડ ઉઠી
સંઘર્ષના દિવસોમાં પ્રોડ્યુસર સામે ડાન્સ કરવો પડ્યો
કોમેડીથી આ અભિનેતાએ જીત્યા દિલ
સાઉથ સ્ટાર ચિરંજીવીનું નામ ગિનિસ બુકમાં નોંધાયું
સાઉથ સ્ટાર ચિરંજીવીએ એક મોટી ઉપલબ્ધિ પોતાને નામ કરી છે
War 2 ના સેટ પરથી રિતિક રોશન કિયારા અડવાણીનો ખાસ સીન લીક
વર્ષ ૨૦૨૫માં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે
પાકિસ્તાની ફિલ્મ ૧૦ વર્ષ બાદ ભારતમાં રિલીઝ થશે
ફિલ્મ રિલીઝને લઈ ચાલી રહ્યો છે
સ્વાતંત્ર્ય વીર સાવરકર' ૯૬માં એકેડેમી એવોર્ડ્સમાં સામેલ
રણદીપ હુડ્ડાની ફિલ્મ : ફિલ્મના પ્રોડયુસરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે
૬૪ વર્ષે પણ ગજબની સુંદર લાગે છે આ બોલીવુડ
અભિનેત્રી હોટનેસમાં તો મલાઈકાને પણ પાછળ પાડી દે
નેહા કક્કર સાથે છૂટાછેડાના સમાચાર પર પતિ રોહનપ્રીત સિંહે તોડ્યું મૌન
‘બાત ઉસીકી હોતી હે જીન મે કોઈ બાત હોતી હે'
ઇઝરાયેલે લેબનોનમાં બોંબ વરસાવતાં વિશ્વ સ્તબ્ધ
૫૫૮ લોકોના મોત હિઝબુલ્લા લેબેનોનમાં ઘરોમાં મિસાઇલો છુપાવે છે અને તેનો ઇઝરાયેલ સામે ઉપયોગ કરે છે : આઇએડીએફ
શા માટે ભરણપોષણના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે આવી ગંભીર ટિપ્પણી કરવી પડી?
‘લાગે છે કે કળિયુગ આવી ગયો છે'
ચીન દ્વારા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
પ્રથમ વખત માહિતી જાહેર કરવામાં આવી
રાજધાનીમાં ફરીથી ઓડ-ઇવન લાગુ થશે
દિલ્હીમાં પ્રદુસન સામે યુદ્ધ
ઝેલેન્સકી યુદ્ધ રોકવા માટે ફરીથી શાંતિ પરિષદની તૈયારી કરશે
રશિયા-યુક્રેન યુદ્ધ પર યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સિવાય તેમણે ચીન અને બ્રાઝિલને પણ શાંતિ પ્રક્રિયામાં સામેલ થવા આમંત્રણ આપ્યું