CATEGORIES
فئات
એસી ન બની જાય જીવલેણ
કૂલિંગ થતું એસી ક્યાંક જીવલેણ ન બની જાય, આ વાતનું ધ્યાન રાખો...
આવી ગયો જિલેટિનનો શાકાહારી પર્યાય
શાકાહારી લોકોએ પશુઓમાંથી બનતી જિલેટિનનો દવાઓ અને ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ, જાણો કેવી રીતે..
આ સાડીનો અંદાજ છે બોલ્ડ
સાડી સાથે હેવી જવેલરી કેરી કરવી ન ગમે તો આ માહિતી તમારા માટે છે...
બ્રાઈડલ મેકઅપ ફોર ડે એન્ડ નાઈટ વેડિંગ
દિવસના કે પછી રાત્રિના લગ્નને ધ્યાનમાં રાખીને પોતાના મેકઅપની પસંદગી કરો કંઈક આ રીતે.…
બ્રાઈડલ જવેલરી: શું ખાસ શું નવું
તમારા લગ્નને આજીવન યાદોમાં સંગ્રહી રાખવા ઈચ્છો છો તો જવેલરી ફેશનના આ બદલાતા ટ્રેન્ડસ વિશે જરૂર જાણો..
સમરમાં કૂલ અને બ્યૂટિફુલ લુક
આ નાનીનાની ટિપ્સ અને ટ્રિક્સ વધતા ઉષ્ણતામાનમાં ફેશન, મેકઅપ અને સ્કિનની કાળજી લેવામાં ઉપયોગી થશે...
ટેનિંગ દૂર કરવાના ઉપાય
સૂર્યપ્રકાશની અસરથી જ્યારે સ્કિનનો રંગ બદલાવા લાગે ત્યારે સમજવું કે સમય આવી ગયો છે આ રીતને અમલમાં મૂક્વાનો....
૯ ટેવ વધારે ખીલની સમસ્યા
ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે આ ટેવ તો છોડવી જ પડશે..
તમારી સ્કિનનો બોડીગાર્ડ
અનિચ્છિત વાળથી તમે પરેશાન છો અને સમાધાન ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
આ રીતે બનો સ્લિમટ્રિમ એન્ડ બ્યૂટિફુલ
રોજિંદા જીવનમાં કેટલાક પરિવર્તન લાવીને તમે સ્લિમટ્રિમ અને બ્યૂટિફુલ બની શકો છો, આ રીતે...
સમર હેર પ્રોબ્લેમને કહો બાયબાય
ગરમીમાં તમારા વાળ. સિલ્કી અને શાઈની દેખાઈ શકે છે, પણ કેવી રીતે, લેટ્સ રીડ વન્સ એન્ડ પ્રોબ્લેમને કહો બાય...
સ્માર્ટ મેકઅપ ફોર હેલ્ધિ સ્કિન
ઉનાળામાં સારો મેકઅપ અને નિખરતી સ્કિન ઈરછો છો તો આ જાણકારી તમારા માટે છે...
મહિલાઓ બરાબરીનો મુકાબલો કરી શકે છે.
૧૯૫૦ થી જ્યારથી ભારતીય બંધારણ બન્યું છે અને સમાનતાનો હક મૌલિક અધિકાર જાહેર થયો છે, સમાજના અનેક વર્ગ, જેમાં સૌથી વધારે અને મહત્ત્વપૂર્ણ મહિલાઓ છે, આ હકની નાનીમોટી લડાઈ લડતી રહી અને ક્યારેક જીતી તો ક્યારેક હારી.
સમર બ્રાઈડલ ડ્રેસનો ન્યૂ ટ્રેન્ડ
સ્ટાઈલ અને કમ્ફર્ટેબલ રીતે કેવા વેડિંગ ડ્રેસ તમારી પર ખીલી ઉઠશે, જાણો ફેશન ડીઝાઇનર પાસેથી ...
પેટ રાખો હંમેશાં ફિટ
કહેવાય છે ને કે સ્ટમક ફિટ તો તમે ફિટ.
પીડા જે જખમ બની જાય
દિલ્લીનાં રમખાણો જેને મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીના કપિલ મિશ્રાએ જાહેરમાં પોલીસ અધિકારીની હાજરીમાં ઉશ્કેર્યા હતા.
કેસરિયા ઠંડાઈ આપે ‘ફીલ ગુડ'નો અહેસાસ
કોઈ પણ જ્યુસ કે પીણાં ગરમીના દિવસોમાં તાજગી લાવવાનું કામ તો કરે છે પણ એમાં તે ફીલિંગ નથી હોતી, જે ઠંડાઈમાં હોય છે.
ઓઈલી સ્કિન માટે પ ફેસ પેક
ઓઈલી સ્કિનથી છુટકારો મેળવવા આ હોમમેડ ફેસ પેક તમને કામ લાગશે...
દીપા મલિક : પેરાએથ્લીટ
મારું શરીર શું કરી શકે છે, એ સાબિત કરવા માટે મેં સ્પોર્ટ્સનું માધ્યમ પસંદ કર્યું...
૫ રીત નખને ચમકદાર બનાવવાની
અહીં જણાવેલા નુસખાથી તમે તમારા નખને સ્વસ્થ તથા ચમકદાર બનાવી શકો છો, આ રીતે...
મોર્નિંગ સિકનેસ પર કાબૂ મેળવો
ગર્ભાવસ્થાના પ્રથમ ૩ મહિનામાં મોર્નિંગ સિકનેસ થવી સામાન્ય છે, છતાં સમસ્યા ચાલુ રહે તો નિમ્ન ટિપ્સ અમલમાં મૂકો...
બ્યૂટીકુલ બનાવે એલોવેરા
સ્કિન બર્ન અને ખીલડાઘ જેવી સમસ્યાથી છુટકારો મેળવવામાં એલોવેરાનો ઉપયોગ કરો, આ રીતે...
બનો સ્માર્ટ પેરેન્ટ
તમે પણ એક ઉત્તમ પેરટ્સ બની શકો છો, પરંતુ બાળકના જન્મ પછી તમે રૂટિનને અહીં જણાવેલ રીતે બદલશો તો.....
બનો કુશળ અને સફળ.
કુશળ ગૃહિણી અને સફળ મહિલા બનવા માટે શું કરવું અને શું નહીં, જાણો...
દીકરાથી આગળ નીકળતી દીકરી
દરેક ક્ષેત્રમાં આગળ વધતી દીકરીઓ માટે શું જરૂરી નથી કે હવે સમાજ પણ ભેદભાવની દીવાલને તોડી નાખે...
તમે પપ્પા બનવાના છો
૨ માંથી ૩ થવાના સમાચાર જો પતિને આપવાના છો તો ભલા અહીં જણાવેલી રીતથી ઉત્તમ બીજું શું હોઈ શકે...
ટેટુ આર્ટ શું કરવું શું ન કરવું
ગ્લેમરસ લુક મેળવવા તમે ટેટુ બનાવડાવવા ઈચ્છો છો તો આ માહિતી તમારા માટે જ છે...
ગભરામણમાં કેમ આવે છે પરસેવો
કેટલીક ખાસ પરિસ્થિતિમાં અસામાન્ય રીતે પરસેવો આવે છે તો તેને નિયંત્રિત કરવામાં આ રીત અસરકારક બની શકે છે...
ગંદી વાત નથી મહિલાનું ઓર્ગેઝમ
ચીન ચરમસુખ જ્યારે મહિલાઓ અને પુરુષોમાં સમાન મહત્ત્વ ધરાવે છે તો પછી સમાજ મહિલાઓને તેની પર ખુલ્લેઆમ વાત કરવા પર શરમિંદા કેમ કરે છે...
કેવો હોય બાળકનો રૂમ
નાના ઘરમાં બાળકના વાંચવા અને ઊંઘવાનો રૂમ કેવી રીતે વ્યવસ્થિત રાખશો, અહીં આપેલા સૂચન તમને ઘણા ઉપયોગ રહેશે...