CATEGORIES
فئات
કેવી હોય પ્રેગનેન્સીમાં સેક્સ પોઝિશન
ગર્ભાવસ્થા દરમિયાન યૌન સંબંધ બાંધવામાં કોઈ મૂંઝવણ છે, તો આ જાણકારી તમને ઉપયોગી થઈ શકે છે...
એન્ટિફંગલ પાઉડર કેમ જરૂરી
મોનસૂનમાં સ્કિન પર રેશિસ અને ખંજવાળની સમસ્યાનો સામનો કરવામાં અહીં આપેલી જાણકારી તમને ઉપયોગી થશે...
7 ફૂડ બનાવે ઈમ્યુન સિસ્ટમ મજબૂત
રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં આ પાવર ફૂટ્સ તમારી મદદ કરશે...
હવે તો પ્રકૃતિ સાથે જીવવું પડશે
હવે એક પ્રશ્ન દરેકના મનમાં ઊઠવા લાગે છે કે લોકડાઉનને હટાવ્યા પછી શું થશે?
ઘરખર્ચમાં પેરન્ટનો ચંચુપાત કેટલો વાજબી
વિવાદનો મુખ્ય મુદ્દો ઘરખર્ચ હોય અને તેના લીધે તમારો એકબીજા સાથેનો સંબંધ તૂટી જવાની સ્થિતિમાં આવી ગયો હોય, એવું શું કરવું જોઈએ કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે...
હાની રેસિપી
લેમન હની પનીર ક્યૂબ્સ
મોટી આફતના દિવસ તો હવે શરૂ થશે
શું પૂરો દેશ એક લાવા પર બેઠો છે
શ્રીમતીનો ટીવી પ્રેમ
ટીવી પર આવતા કાર્યક્રમોથી આજની મહિલા એટલી જાગૃત થઈ છે કે આપણા જેવા પતિની તો બોલતી જ બંધ થઈ ગઈ...
લગ્ન પહેલાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી કે નહીં
ઘણી વાર ગર્ભધારણથી બચવા છોકરીઓ કોંટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય છે, પરંતુ તેમને તેના યોગ્ય ઉપયોગની જાણકારી નથી હોતી...
સમર મેકઅપના ૯ટ્રેન્ડ
સમરમાં સ્ટાઈલિશ લુક કેરી કરવો ગમે છે તો મેકઅપના રંગ અપનાવો...
સ્વાથ્ય રક્ષા
હું ૨૫ વર્ષની છું અને મને ૨ મહિનાનો ગર્ભ છે. મને જાણ નહોતી કે ગર્ભાવસ્થા પહેલા મારે ફોલિક એસિડનું સેવન કરવું જોઈએ, જે બાળકના પૂરતા પોષણ માટે ખૂબ જરૂરી હોય છે. શું ફોલિક એસિડનો ઉપયોગ ન કરવાથી મારા બાળક પર અસર થઈ શકે છે?
સેક્સમાં પતિની બળજબરી
દાંપત્યજીવનમાં અનિચ્છાએ સેક્સ સંબંધ બાંધવાની સમસ્યા હોય તો તેનો સામનો કરી શકાય છે, કંઈક આ રીતે...
મહિલા કેવી રીતે લેશે પર્સનલ લોન
બેકમાંથી મળતી પર્સનલ લોન સંબંધિત આ જાણકારી કંઈક કરી દેખાડવાની હિંમત રાખતી મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે...
સૌંદર્ય સમસ્યા
મારી ઉંમર ૩૩ વર્ષ છે. મારા હાથની આંગળીમાં રેડ પેચ થઈ ગયા છે. તેને રિમૂવ કરવાના કોઈ ઉપાય જણાવો?
બ્યૂટિ ટિપ્સ ફોર બિઝી મોમ
કેટલીક જરૂરી બ્યુટિ ટિપ્સ અપનાવીને તમે પણ ઓછા સમયમાં પહેલા જેવા સુંદર દેખાઈ શકો છો...
ડેમેજ હેરની કેર કરવાની ટિપ્સ
ખરતાં તૂટતાં હેર અને ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો અહીં જણાવેલા ઘરેલુ ઉપાય તમને ઉપયોગી થઈ શકે છે.
સિંગલ મધર નાઈટ શિફ્ટ મેનેજ કેવી રીતે કરશે
કેટલીક ટિપ્સ અપનાવીને સિંગલ મધર કામ અને ઘર વચ્ચે કોઈ તકલીફ વિના સહજતાથી સંતુલન જાળવી શકે છે...
ઝપ્પીના 7 ફાયદા
ગળે લાગવું અને લગાવવું સન્માનનું ચિહન છે તે તમને ખબર જ છે, પણ તે સ્વાથ્ય માટે કેટલું લાભપ્રદ છે, આવો જાણીએ...
કોરોના વોરિઅર સ્પેશિયલ: વર્ષા શર્મા: CRPF (રેપિડ એક્શન ફોર્સ)
"મહિલાઓ જન્મથી વોરિઅર હોય છે, તેમ હું વિમેન સોજર વોરિઅર બનવા માટે જ પેદા થઈ છું."
કોરોના વોરિઅર સ્પેશિયલ: રાજેશ્વરી રાવલ : હેલ્થ આસિસ્ટન્ટ
“જીવનનો સાચો અર્થ લોકસેવા સાર્થક કરવો છે"
માસિક ધર્મ બંધનનાં ઓછાયમાં કેમ
આધુનિકતાનો રુઆબ બતાવતો સમાજ છેવટે માસિક ધર્મ જેવી સહજ પ્રક્રિયાને અસ્પૃશ્યતાના દાયરામાં કેમ રાખે છે? આ શરમ અને અપમાનજનક સ્થિતિ માટે કોણ જવાબદાર છે, જાણીને તમે ચકિત થઈ જશો...
ફિગરનો દુશમન પ્રેમ કેમ
જો તમે કોઈના પ્રેમમાં છો તો સાવચેત થઈ જાઓ, કારણ કે આ માહિતી તમને ઝાટકો આપી શકે છે...
કુંવારી નણંદ એટલે દોઢ સાસુ
સાસરીમાં કુંવારી નણંદ સાથે કેવી રીતે નિભાવશો કે સંબંધ આજીવન ટકી રહે, અચૂક જાણો...
પ્રકૃતિના નિયમ પર કેવી રીતે ચઢ્યો ધાર્મિક રંગ
ધર્મની સીમા આટલી વિશાળ કેવી રીતે થઈ ગઈ કે પ્રકૃતિના નિયમ કાયદા તેની આગળ નાના થઈ ગયા, અચૂક જાણો...
પતિપત્ની વચ્ચે કેમ ઘટી રહ્યો છે પ્રેમ
૭ જન્મોનું બંધન મનાતો પતિપત્નીનો સંબંધ લગ્નના થોડાક વર્ષમાં જ તૂટવાની અણી પર કેમ પહોંચી જાય છે, આવો જાણીએ...
એસી ન બની જાય જીવલેણ
કૂલિંગ થતું એસી ક્યાંક જીવલેણ ન બની જાય, આ વાતનું ધ્યાન રાખો...
આવી ગયો જિલેટિનનો શાકાહારી પર્યાય
શાકાહારી લોકોએ પશુઓમાંથી બનતી જિલેટિનનો દવાઓ અને ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ, જાણો કેવી રીતે..
આ સાડીનો અંદાજ છે બોલ્ડ
સાડી સાથે હેવી જવેલરી કેરી કરવી ન ગમે તો આ માહિતી તમારા માટે છે...
બ્રાઈડલ મેકઅપ ફોર ડે એન્ડ નાઈટ વેડિંગ
દિવસના કે પછી રાત્રિના લગ્નને ધ્યાનમાં રાખીને પોતાના મેકઅપની પસંદગી કરો કંઈક આ રીતે.…
બ્રાઈડલ જવેલરી: શું ખાસ શું નવું
તમારા લગ્નને આજીવન યાદોમાં સંગ્રહી રાખવા ઈચ્છો છો તો જવેલરી ફેશનના આ બદલાતા ટ્રેન્ડસ વિશે જરૂર જાણો..