આદિવાસી અનામત: સવાલના કઠેડામાં
Saras Salil - Gujarati|February 2023
રાજ્યપાલ મહોદયાએ આ બિલને પ્રશ્નોના માંચડે લટકાવીને બતાવી દીધું કે તેમને પોતાના સમાજની દુર્દશા કરતા વધારે ભગવા ગેંગની એ વિચારધારાની ચિંતા હતી, જે અંતર્ગત આદિવાસીઓને પછાત અને નિર્ધન રાખવાના પયંત્ર દાયકાથી રચવામાં આવી રહ્યા છે
ભારત ભૂષણ શ્રીવાસ્તવ
આદિવાસી અનામત: સવાલના કઠેડામાં

થવું એ જોઈતું હતું કે આદિવાસી હોવાથી છત્તીસગઢના રાજ્યપાલ અનુસુઈયા ઉઈકૈએ નવા બિલનું સ્વાગત કરતા ન માત્ર તેના પર હસ્તાક્ષર કર્યા હોત, પણ મુખ્યમંત્રી ભૂપેશ બધેલનો આભાર પણ વ્યક્ત કર્યો હોત, કારણ કે ભૂપેશ બધેલે આદિવાસી ન હોવા છતાં આદિવાસીઓના કલ્યાણ માટે પહેલ કરી, પરંતુ થયું તેનાથી વિપરીત.

રાજ્યપાલ મહોદયાએ આ બિલને પ્રશ્નોના માંચડે લટકાવીને બતાવી દીધું કે તેમને પોતાના સમાજની દુર્દશા કરતા વધારે ભગવા ગેંગની એ વિચારધારાની ચિંતા હતી, જે અંતર્ગત આદિવાસીઓને પછાત અને નિર્ધન રાખવાના પયંત્ર દાયકાથી રચવામાં આવી રહ્યા છે.

રાજનીતિમાં રસ ધરાવનાર અને કરનારને સારી રીતે યાદ હશે કે આ એ જ અનુસુઈયા ઉઈકે છે, જેમનું નામ રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુ પહેલા અને વધારે ચાલ્યું હતું, કારણ કે તેમની પાસે અનુભવ વધારે હતો અને તેઓ સારું એવું ભણેલાગણેલા પણ હતા.

પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના આસિસ્ટંટ કરતાંકરતાં તામિયાની કોલેજમાં પ્રોફેસરની નોકરી સમાજસેવાના કામમાં ભાગ લેવા લાગ્યા હતા અને આદિવાસી હિત તેમાં પણ ખાસ મહિલાઓને સ્પર્શતા મુદ્દા જોરશોરથી ઉઠાવ્યા હતા.

આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાં મધ્ય પ્રદેશની રાજનીતિમાં આદિવાસી પુરુષ ઘણા બધા હતા, પરંતુ આદિવાસી મહિલાઓની કમી હતી. તે સમયે છિંદવાડાના સાંસદ કમલનાથની નજર તેજતર્રાર બોયકટ વાળ રાખનાર અનુસુઈયા ઉઈકે પર પડી અને તેઓ તેમને સક્રિય રાજનીતિમાં લઈ આવ્યા. આદિવાસીએ પણ તેમને દિલથી સ્વીકારી લીધા અને વર્ષ ૧૯૮૫ માં દમુઆ વિધાનસભા સીટ પરથી તેમને વિજયી બનાવીને વિધાનસભામાં મોકલ્યા.

પાછળથી મુખ્યમંત્રી અર્જુનસિંહે તેમને પોતાના મંત્રીમંડળમાં સામેલ કરી લીધા. તે સમયમાં ખૂબ મજબૂત આદિવાસી નેતા જમુનાદેવા પછી અનુસુઈયા ઉઈકે બીજા મહિલા નેતા હતા, જેમની પાસેથી આદિવાસીઓએ ખૂબ આશા રાખી હતી.

પરંતુ તે આશા ત્યારે તૂટી ગઈ, જ્યારે અનુસુઈયા ઉઈકે કોંગ્રેસ છોડીને ભાજપામાં સામેલ થયા હતા અને તેમને આદિવાસીઓના હકનો રાગ આલાપવાનું બંધ કરી દીધું હતું. વર્ષ ૨૦૧૯ માં તેમને છત્તીસગઢના રાજ્યપાલ બનાવીને ભાજપાએ તેમને તેમની વફાદારીનું ઈનામ આપી દીધું હતું. રાષ્ટ્રપતિ પદની દોડમાં તેઓ માત્ર એટલા માટે પાછળ રહી ગયા હતા, કારણ કે તેમની પર ભૂતકાળમાં કોંગ્રેસી હોવાનો સ્ટેમ્પ લાગેલો હતો.

هذه القصة مأخوذة من طبعة February 2023 من Saras Salil - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 2023 من Saras Salil - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SARAS SALIL - GUJARATI مشاهدة الكل
વર્મા સાહેબનું આવી બન્યું
Saras Salil - Gujarati

વર્મા સાહેબનું આવી બન્યું

વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..

time-read
4 mins  |
April 2023
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
Saras Salil - Gujarati

મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર

ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે

time-read
2 mins  |
April 2023
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
Saras Salil - Gujarati

સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા

રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ

time-read
3 mins  |
April 2023
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
Saras Salil - Gujarati

બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા

રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે

time-read
1 min  |
April 2023
સલમાનને ગેંગસ્ટરની ધમકી
Saras Salil - Gujarati

સલમાનને ગેંગસ્ટરની ધમકી

સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

time-read
1 min  |
April 2023
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
Saras Salil - Gujarati

ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ

આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે

time-read
1 min  |
April 2023
શ્રદ્ધાનું હોડ બોડી
Saras Salil - Gujarati

શ્રદ્ધાનું હોડ બોડી

શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી

time-read
1 min  |
April 2023
ખયાલી પર રેપનો આરોપ
Saras Salil - Gujarati

ખયાલી પર રેપનો આરોપ

પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી

time-read
1 min  |
April 2023
‘હેરાફેરી 3'માં સંજૂ
Saras Salil - Gujarati

‘હેરાફેરી 3'માં સંજૂ

સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે

time-read
1 min  |
April 2023
ખોટા છે મોહનભાગવત
Saras Salil - Gujarati

ખોટા છે મોહનભાગવત

મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે

time-read
4 mins  |
April 2023