પગ કપાવીને ઊંચાઈ વધારવાની ખતરનાક ફેશન
ABHIYAAN|November 12, 2022
અકસ્માત, પોલિયો, જન્મજાત ખોડ વગેરેમાં વિકૃત રહી ગયેલાં હાડકાંને વ્યવસ્થિત કરવા માટે, ૧૯૫૦માં એક રશિયન અસ્થિ નિષ્ણાતે આપ્રકારની પ્રાથમિક કક્ષાની અને ભદ્દી પ્રોસિજર શોધી કાઢી હતી
વિનોદ પંડ્યા
પગ કપાવીને ઊંચાઈ વધારવાની ખતરનાક ફેશન

બીજાની હાઈટ (ઊંચાઈ) જોઈને ઘણા પોતાને વામણા અનુભવે. પછી એ ઊંચાઈ આર્થિક, માનસિક, વૈચારિક કે ભૌતિક હોય. આપણને બધાને આપણા શરીરમાં કોઈક ને કોઈક ઊણપ જણાય છે. જ્યારે નાણાં આવે ત્યારે એ ખામીઓ દૂર કરવાની કોશિશો કરે. ઓછા લોકો છે જે સર્જનહારે આપ્યું હોય તે સ્વીકારી લે છે. એવા ઝાઝા છે જે કુદરતના, ક્રિએશનમાં, સર્જનમાં ખામીઓ શોધતા રહે છે અને મસમોટા ખર્ચ કરી તેને દુરસ્ત કરાવતાં રહે છે. નાક, સ્તન, નિતંબ, ત્વચા, ટાલ વગેરેને આકર્ષક બનાવવા સુધીની ઘણીની પ્રોસિજરો તૈયાર કરી છે અને છેતરપિંડીઓ અખત્યાર કરી છે. પેટની ચરબી દૂર કરવાની અને ટાલ પર બાલ ઉગાડવાના નવા નુસખાની રોજ ત્રણ નવી જાહેરખબરો જોવા મળે છે. દાયકાઓ અગાઉ અખબારોમાં જાહેરખબરો છપાતી, ‘છ ઇંચ ઊંચાઈ વધારો’. માણસ વીપીપી દ્વારા મગાવે ત્યારે પાર્સલના અંદરથી પુસ્તિકા નીકળતી. સોનેરી સલાહ લખી હોય કે છ ઇંચની એડીવાળા શૂઝ કે સેન્ડલ બનાવડાવો. બાદમાં તે શૂઝને ઢાંકી દે એટલું લાંબું પેન્ટ સિવડાવો. ત્યારે એ હાસ્યાસ્પદ લાગતું, પણ આજે છ ઇંચના પ્લેટફોર્મ કે હાઈ હિલ્સ ફૅશનનો ભાગ ગણાય છે. અનેકને શારીરિક ઊંચાઈ પ્રાપ્ત કરવી છે અને નવી પદ્ધતિ નીકળી છે તે લાંબા કરી દે તો પણ લોકો કરાવે છે.

પગ કાપીને લાંબા બનવાની પ્રોસિજર હમણાં હમણાં વ્યાપક બનતી ચાલી છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં. જે પુરુષોની ઊંચાઈ સવા પાંચથી સાડા પાંચ ફૂટ જેટલી અને જે સ્ત્રીઓ સાડા ચારથી પાંચ ફૂટની હોય તે ઑર્થોપેડિક-કોસ્મેટિક સર્જનના શરણમાં જાય છે, લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી, થોડા ઊંચા, થોડા લાંબા થઈ ફરે છે.

هذه القصة مأخوذة من طبعة November 12, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 12, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024