ભારતે થોડા દિવસો પહેલાં પર્યાવરણ સંરક્ષણને લઈને એક સરસ મિશનનો શુભારંભ કર્યો. આ મિશનનું નામ મિશન લાઇફ. મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણના સક્ષમ પ્રયાસો પર ભાર મૂકવાની વાત કરવામાં આવી છે. મનુષ્યો એટલે કે આપણે આપણી જીવનશૈલીમાં કેવી રીતે પરિવર્તન લાવીને પર્યાવરણની જાળવણી કરી શકીએ તેની વાત છે. મિશન લાઇફ કાર્યક્રમનો આરંભ થયો એ જ સમયગાળામાં સ્વીડનમાં પર્યાવરણ ક્ષેત્રમાંથી એક સુખદ સમાચાર દુનિયાને મળ્યા. સ્વીડનમાં જળવાયુ મંત્રી તરીકે ૨૬ વર્ષીય મહિલા મંત્રીની નિમણૂક કરવામાં આવી.
આ મહિલાનું નામ છે રોમિના પૌરમોખ્તરી. પર્યાવરણ સંરક્ષણને લઈને છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્વીડન કેન્દ્ર સ્થાને રહ્યું છે, કારણ કે પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ લાવવાની શરૂઆત સ્વીડનથી થઈ હતી. એ જ સ્વીડનમાં જળવાયુ મંત્રાલયનો પદભાર રોમિનાને સોંપવામાં આવ્યો છે. આનંદની વાત એ છે કે રોમિનાએ માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં મહત્ત્વના પદભારની જવાબદારી નિભાવવાનો આત્મવિશ્વાસ દાખવ્યો છે.
આશ્ચર્યની અને મજા પડે એવી વાત એ છે કે રોમિના ભૂતકાળમાં સ્વીડનના વર્તમાન વડાપ્રધાન ક્રિસ્ટર્સનની આલોચક રહી છે. આજે એ જ સરકારમાં તે જળવાયુ મંત્રી તરીકે કામ કરશે. રોમિનાનો જન્મ ઇરાની પરિવારમાં થયો છે. સ્વીડનના અત્યાર સુધીના સૌથી યુવાન મંત્રી બનવાનું બહુમાન રોમિનાને પ્રાપ્ત થયું છે.
هذه القصة مأخوذة من طبعة November 12, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 12, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ