રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે બહુમતીને રસ નથી
ABHIYAAN|November 26, 2022
કોઈ દેશ બીજા દેશને લિબરલ ભાવે ઓઇલ ’ને ગેસ નથી આપતું આપે કે વેચતું. ટ્રમ્પ દુર્જન છે ’ને રાઇટ વિંગ અમાનવીય છે વગેરે બીજાની લાગણીઓ ઉત્તેજિત કરી પોતાને સત્તા અપાવતી ભાષણબાજી કરીને પોતાનું રાજકારણ રમનારાનો માનવ સેવાનો રેકોર્ડ છે ખરો?
ગૌરાંગ અમીન
રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે બહુમતીને રસ નથી

યુક્રેન પારકા પૈસે રશિયા પર દે ઠોક ગોળીબાર કરે જાય

ભલે પારકા પોતાના પેટ ’ને પૉકેટ કાપીને કર ભરે જાય

શું થયું રશિયા ’ને યુક્રેનની લડાઈમાં શું થયું રશિયા ’ને યુક્રેનની લડાઈ વડે? શું થયું રશિયા ’ને યુક્રેનની લડાઈ પછી? પ્રશ્નોના શોખીનો માટે હેડલાઇન પૂરતાં બેચાર પ્રશ્ન પૂછીને છૂપાઈ જવાનો બાલિશ રોમાંચ આપણે નથી માણવો. યુદ્ધથી, યુદ્ધ માટે 'ને યુદ્ધનું બીજું જે થયું હોય તે, મુખ્ય એક અસ૨ જેમણે જાગૃત મન કામમાં લેવું હોય એમને દેખાઈ શકે છે. રશિયા ’ને યુક્રેન સિવાયના દેશોની પ્રજાની થોડી કે વધારે પ્રત્યક્ષ કે પરોક્ષ અવગણના. એમાં જે દેશોએ આ યુદ્ધમાં તરફેણ કે વિરોધમાં સક્રિય ભાગ લીધો છે એમની પ્રજાની તો ઘણા અંશે સીધી અવહેલના થઈ છે. પોતાના દેશમાં ઘણી સમસ્યા હોય ’ને પારકા યુદ્ધને પોતાનું કરીને પોતાના દેશની તાકાત પારકા યુદ્ધમાં વાપરવાથી જે નવી સમસ્યાઓ સર્જાઈ તેની વધુ અવગણના કે અવહેલના હવે કરવા જેવી નથી. તમામ દેશોમાં મોંઘવારીનો રેલો ચારે બાજુથી ધસી આવ્યો છે. પશ્ચિમના દેશોમાં તો ના બોયાય કે ના ચયાય એવી સ્થિતિ થઈ છે. માનવતા, વૈશ્વિકતા ’ને સત્ય જેવી બૂમાબૂમ ઇન્દ્રિયગમ્ય જમા ’ને ઉધાર સામે મીંદડી મિયાઉં થઈ જાય.

ઘણા વ્હાઇટ વેસ્ટર્ન ઇન્ટેલેક્ચ્યુઅલ્સને હવે એક્ચ્યુઅલ આંકડા પંચાઈ રહ્યા છે. અમેરિકા ’ને યુરોપ વર્ષોથી દેવા પર દેવા કરીને એમની પૉલિસી 'ને સ્ટ્રેટેજી અમલમાં મૂકતાં રહ્યા છે. રશિયાને હરાવવા કરોડો ફટાફટ ખર્ચાઈ ચૂક્યા છે, પણ હવે ત્યાંના અક્કલખાનોને લાગે છે કે એલાઇડ દેશો ’ને યુક્રેનની નેતાગીરી વચ્ચે મોટો કંકાસ શરૂ થશે. કેમ કે યુદ્ધને કારણે પેદા થયેલી આર્થિક વેદના હવે બહુ છૂપાવાય કે સહેવાય એવી નથી. સિરિયન વિસ્તારમાં એક સમયે રશિયા એક્ટિવ હતું ત્યારે અમેરિકા ’ને સાથી દેશોએ રશિયા સાથે સીધું સંઘર્ષમાં ઊતરવાનું ટાળ્યું હતું. ત્યારે ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળે તો? એવી બીક લોકોને બતાવવામાં આવેલી. જ્યારે તાજેતરમાં યુક્રેન તરફથી રશિયાની સામે પડવામાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ડર કોઈને ના લાગ્યો. પોતાના દેશ ’ને વિશ્વના અર્થતંત્રના બાર વાગી જશે એવું પણ ખાસ કોઈએ ના કહ્યું, પરંતુ આવક ’ને જાવક જ્યારે ચીસો પાડે ત્યારે બહેરાનું ચેતાતંત્ર પણ ધણધણી ઊઠે.

هذه القصة مأخوذة من طبعة November 26, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 26, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024