ખોરાક, અન્ન અને શાકભાજી વિષેની રાંધણ કળા, પદાર્થો અને વિચારો હવે સમાન ધોરણે વિશ્વવ્યાપી બની રહ્યા છે. જોકે આ આદાન-પ્રદાન સેંકડો વરસોથી થતું આવ્યું છે અને કદાચ હજા૨ વરસોથી થતું આવ્યું છે. હમણાં હમણાં જગતમાં ઑર્ગેનિક ખેતી, ઑર્ગેનિક સૌંદર્ય પ્રસાધનો, ઑર્ગેનિક ખોરાક અને એક્સોટિવ અર્થાત્ નવી રોમાંચક વાનગીઓ અને શાકભાજીઓની બોલબાલા વધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈ પંદરમી ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી ઑર્ગેનિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો. માનવીના અને ધરતીમાતાનાં સ્વાસ્થ્ય, શુદ્ધ હવા, પાણી, ખોરાક હોય તે અનિવાર્ય છે, પણ હવે મોડે મોડે સ્થિતિનું કરેક્શન કરવાનું આસાન નથી રહ્યું. એ સિવાય સરકારે જે થઈ શકે તેવાં કામો, શક્ય ઉકેલો ઘણા છે તેના પર ધ્યાન આપવું જોઈએ. ખોરાકની બાબતમાં કેટલીક આવકારદાયક અને કેટલીક ઘૃણાલાયક બાબતો બની રહી છે.
સારાને વધારે સારી રીતે અપનાવીને અને નબળાને નાબૂદ કરીને અમુક જાતે ઊભી કરેલી સમસ્યાનું નિવારણ થઈ શકે તેમ છે, માત્ર સરકાર અને સમાજની નિષ્ઠા અને દયાભાવનાની જરૂર છે.
هذه القصة مأخوذة من طبعة November 26, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 26, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!