અરરર.. આવું તે કંઈ ખવાતું હશે? આજના યુવાનોને તો બહારનું ખાવું જ ગમે છે. યુવાનો બગડી ગયા છે.. વગેરે જેવા અનેક સંવાદો તમે રોજબરોજ સાંભળતા હશો. અહીં આપણે શું ખાવું કે શું ન ખાવું એ વિવાદમાં નહીં પડીએ અને સુફિયાણી સલાહો નહીં આપીએ, પરંતુ આપણે વાસ્તવિકતા તરફ ધ્યાન આપીશું. દરેક દેશ માટે યુવાધન એ તેમની વસ્તીનું સૌથી અગત્યનું અંગ ગણાય છે. કોઈ પણ દેશ માટે યુવાનો એ ભવિષ્યના સર્જનહાર છે. એમાંય હાલમાં ભારત તો સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ મનાય છે. અનેક સરવે અને રિપોર્ટ્સ એવું કહી રહ્યા છે કે યુવાનોની ખાણીપીણીની આદતમાં ધરમૂળથી બદલાવ થઈ રહ્યો છે.
ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાએ લોકોની બહાર ખાવાની આદતો પર એક સરવે કર્યો છે. તે અનુસાર તે અઠવાડિયામાં ૩૪ ટકા લોકો બેથી ત્રણ વખત બહાર રેસ્ટોરન્ટમાં કે ઢાબા પર ખાય છે. ૧૧ ટકા લોકો અઠવાડિયામાં ત્રણથી વધુ વખત બહાર ખાય છે. ૨૭ ટકા લોકો અઠવાડિયામાં એક વખત બહાર ખાય છે. ૧૨ ટકા લોકો એવા છે કે મહિનામાં એકાદ વખત જ બહાર ખાય છે. ૩ ટકા લોકો એવા છે કે કોઈ ચોક્કસ સારો પ્રસંગ હોય તો જ બહાર જમે છે. ચોંકાવનારો આંકડો તો એ છે કે ૧૨ ટકા લોકોને દરરોજ હોટલમાં ખાવાની આદત છે. એક અન્ય સરવે અંતર્ગત ઘણીબધી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને પૂછતાં જણાયું કે ૫૪ ટકા વિદ્યાર્થીઓ કોઈ ને કોઈ કારણસર સવારનો નાસ્તો કરતાં જ નથી. શાળામાં ભણતા નાની ઉંમરનાં બાળકો પણ ભણતરના ભારને કારણે નાસ્તો કર્યા વગર જ શાળાએ જતાં રહે છે.
هذه القصة مأخوذة من طبعة November 26, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 26, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ