૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧. સુરતના રાજકારણમાં આ તારીખ યાદગાર છે. એ દિવસે સવારથી મહાનગરપાલિકાનાં પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ગઈ. અપેક્ષા મુજબ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો પોતાનો ગઢ આ વખતે પણ ભાજપ અંકે કરશે એ સ્પષ્ટ થઈ ગયું, પણ સાથે જ બીજી એક ઘટના બની, ‘આમ આદમી પાર્ટી’નો ઉદય!
૧૨૦ પૈકીની ૯૩ બેઠક ભાજપે જીતી લીધી, પણ ચર્ચા તો આમ આદમી પાર્ટીએ જીતેલી ૨૭ બેઠકો વિષે જ વધુ થઈ! કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે પછી લોકસભા હોય, સુરત દાયકાઓથી ભાજપનો મજબૂત ગઢ બની રહ્યું છે. અહીંના મતદારો ઉમેદવાર કરતાં વધુ મહત્ત્વ ‘કમળ’ના ફૂલને આપતા રહ્યા છે. ભાજપને નામે ચૂંટાયેલા ભલભલા લોકપ્રિય નેતાઓય જ્યારે ભાજપ છોડીને સામે પક્ષે બેઠા ત્યારે સુરતની પ્રજાએ એમને જાકારો આપ્યો હોવાના એકથી વધુ બનાવ આ શહેરના રાજકીય ઇતિહાસમાં નોંધાયેલા છે. હવે આવા મજબૂત ગઢમાં કોઈ નવીસવી પાર્ટી આવીને મસમોટું બાકોરું પાડી જાય તો એની ચર્ચા તો થવાની જ! અને આ ચર્ચાઓ લંબાઈને વિધાનસભા અને એથીય વધુ લંબાઈને લોકસભા (અહીં નરેન્દ્ર મોદી વાંચવું) સુધી ન પહોંચે તો જ નવાઈ! સુરતની તાસીર જ એવી છે.
هذه القصة مأخوذة من طبعة December 03, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 03, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ