ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી એવા માહોલ અને પરિબળો વચ્ચે યોજાવા જઈ રહી છે કે જેમાં દરેક રાજકીય પક્ષોએ આ ચૂંટણીમાં ઝંપલાવતા પહેલાં એકડે એકથી પોતાની સ્ટ્રેટેજી ઘડવી પડે. લાંબા સમયથી ટુ-પાર્ટી સ્ટેટ રહેલા ગુજરાતમાં ૩૩ વર્ષ પછી ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. તેના કારણે દરેક પક્ષે અન્ય બે પક્ષોને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ ઘડવી પડી છે. રાજકીય પક્ષો ગઈ ચૂંટણીને ધ્યાનમાં લઈને પોતાની સ્ટ્રેટેજી ઘડી શકે એમ નહોતા, કારણ કે તે વખતે પાટીદાર આંદોલનનો મુદ્દો મુખ્ય હતો અને તમામ બેઠકો પર સમીકરણો બદલાઈ ગયાં હતાં. વળી, ભારતીય જનતા પાર્ટી ૨૦૧૭ની ચૂંટણીમાં બે આંકડામાં જતી રહી હતી તેણે ફરીથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૬૨ ટકા વોટશેર સાથે બધી બેઠકો જીતી લીધી હતી. મુદ્દાઓ બદલાઈ ચૂક્યા, માહોલમાં પરિવર્તન આવ્યું એટલે સ્વાભાવિક છે કે તમામ પાર્ટીઓએ પોતાની વ્યૂહરચના પણ બદલવી પડે એ સ્વાભાવિક છે.
ભાજપની સ્ટ્રેટેજી તો આજથી ત્રણ મહિના પહેલાં જ દેખાવા લાગી હતી. મુખ્ય શહેરોની બધી દીવાલો અને પુલ પર ચૂંટણી ચિહ્ન ‘કમળ’ને દોરવામાં આવ્યા હતા. મોટા પાયે હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ લગભગ બધાં શહેરોમાં દેખાતી હતી. પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ એનું અનુકરણ કર્યું. જોકે આ તો જાહેરમાં જોઈ શકાય એવી વાત હતી, પરંતુ વ્યૂહરચનાની આ સિવાયની અનેક એવી યુક્તિઓને ભાજપ અનુસરે છે જે તેના ચૂંટણી જીતવા માટેના માઇક્રો મૅનેજમૅન્ટનો ભાગ છે.
هذه القصة مأخوذة من طبعة December 10, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 10, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ