રિપ્લેસમેન્ટની રામાયણ
ABHIYAAN|December 10, 2022
પિટિશનમાં અમેરિકન સ્પોન્સરે પોતાના વિષે બધી વિગતો, એ જેના માટે પી-૩ વિઝાની પિટિશન દાખલ કરી રહ્યો છે એ કલાકારની બધી વિગતો, એ કલાકાર ક્યાં ક્યાં નાટક ભજવશે, કેટલું મહેનતાણું આપવામાં આવશે?
ડો.સુધીર શાહ
રિપ્લેસમેન્ટની રામાયણ

‘મહેશ, તારી આગળ બી-૧/બી-૨ વિઝા છે ને?’

‘હા અરવિંદભાઈ, જાનકીને પરણ્યો ત્યારે એને હનીમૂન ડિઝનીવર્લ્ડમાં કરવાની ઇચ્છા હતી. આથી અમે અમેરિકાના વિઝિટર્સ વિઝાની અરજી કરી હતી. બધાએ કહ્યું હતું કે, અમે બંને ઍક્ટરો છીએ આથી વિઝિટર્સ વિઝા નહીં મળે, પણ અમારા નસીબ સારા હશે. ઇન્ટરવ્યૂમાં ઓફિસરે પૂછ્યું, ‘અમેરિકા શા માટે જવું છે?' જાનકીએ કહ્યું, ‘સર, ગયા અઠવાડિયે જ અમારાં લગ્ન થયાં છે. અમે ડિઝનીવર્લ્ડમાં હનીમૂન કરવા ઇચ્છીએ છીએ.’ ઓફિસરે ‘વેરીગુડ, ગો એન્ડ એન્જોય યોર હનીમૂન' એમ કહીને અમને દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧બી-૨ વિઝા આપી દીધા. પણ અરવિંદભાઈ, મારી પાસે વિઝા છે એવો સવાલ શા માટે કર્યો?’

"જો મહેશ, ‘પપ્પા પાગલ પુષ્પા પાછળ’, આ નાટક ભજવવા અમે અમેરિકા જઈ રહ્યા છીએ. આખી ટીમના પી-૩ વિઝા મંજૂર થઈ ગયા છે, પણ હીરો આવી શકે એમ નથી. પંદર શૉ નક્કી છે. બીજા દસ આવે એમ છે. પબ્લિસિટી મોટા પ્રમાણમાં કરવામાં આવી છે. ટૂર કૅન્સલ કરીએ તો મોટી નુકસાની જાય. નામોશી પણ થાય.’

‘વાત તો સાચી છે અરવિંદભાઈ.’

‘હીરોની જગ્યા તું લઈ શકે એમ છે.’

‘પણ અરવિંદભાઈ, એ માટે પી-૩ વિઝા જોઈએ.’

‘મહેશ, છેલ્લી ઘડીએ હું તારા માટે કે બીજા કોઈ હીરો માટે પી-૩ વિઝા કેવી રીતે મેળવી શકું? તું બી-૧બી/૨ વિઝા ઉપર આવ અને હીરોની જગ્યાએ ગોઠવાઈ જા.' 

‘અરવિંદભાઈ, આ તો ઇલીગલ કહેવાય.’

هذه القصة مأخوذة من طبعة December 10, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 10, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024