ટેક્નોલોજીમાં આવતાં પરિવર્તનને કારણે જૂની ટેક્નોલોજી વડે બનેલી ફિલ્મોને સાચવવાનું કાર્ય પડકારરૂપ બની રહે છે. શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રોની માફ્ક સિનેમા પણ કળા છે. જૂની ફિલ્મો આપણો વારસો છે. એને પણ જાળવવો પડે. એના થકી આવનારી પેઢીને તેના ભૂતકાળનું મૂલ્ય સમજાઈ શકે. ભારતીય સિનેમાના આ મૂલ્યવાન વારસાના રક્ષણ માટે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સક્રિય છે. એ દિશામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવા માટે તે દર વર્ષે એક કાર્યશાળાનું આયોજન કરે છે.
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૧૪માં ફિલ્મસર્જક શિવેન્દ્રસિંહ ડુંગરપુરે કરી હતી. આ સંસ્થા ચલચિત્રોનાં સંરક્ષણ, જાળવણી અને પુનઃસ્થાપનને પ્રોત્સાહન આપવા અને સિનેમાની ભાષા વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. કોરોના મહામારીને કારણે ત્રણ વર્ષના વિરામ પછી ફાઉન્ડેશન આયોજિત સાતમી કાર્યશાળા મુંબઈમાં શરૂ થઈ ચૂકી છે. ૪થી ૧૦ ડિસેમ્બર દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ખાતે આ વર્કશોપ વર્લ્ડ સિનેમા પ્રોજેક્ટના સહયોગથી અમેરિકાના ફિલ્મ દિગ્દર્શક માર્ટિન સ્કોર્સીસના ‘ધ ફિલ્મ ફાઉન્ડેશન' અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઇવ્ઝ સાથે ભાગીદારીમાં આયોજિત કરવામાં આવી છે.
هذه القصة مأخوذة من طبعة December 17, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 17, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ