સનાતન ધર્મનું એક સંમાર્જિત અને અભિનવ સ્વરૂપ ‘સ્વામિનારાયણ સંપ્રદાય’
ABHIYAAN|December 24, 2022
ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને વિ.સં. ૧૮૫૭ કાર્તિક સુદી એકાદશી અને તા. ૨૮-૧૦-૧૮૦૦એ મહાદીક્ષા આપી તેમને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એમ બે નામ આપ્યાં
હેતલ રાવ
સનાતન ધર્મનું એક સંમાર્જિત અને અભિનવ સ્વરૂપ ‘સ્વામિનારાયણ સંપ્રદાય’

ભગવાન શ્રી સ્વામિનારાયણના અનેક નામ હતા જેમાંથી એક નામ સહજાનંદ સ્વામી પણ હતું, પરંતુ તેમનું મૂળ નામ ઘનશ્યામ પાંડે હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો. યોગાનુયોગ તે દિવસ ૧૮૩૭ની ચૈત્ર સુદ નોમ હતી એટલે કે રામનવમી. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ રામનવમીના દિવસે થયો, માટે આ દિવસને સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઊજવવામાં આવે છે. પિતા ધર્મદેવ અને ભક્તિમાતાએ તેમનું નામ ઘનશ્યામ રાખ્યું.

સ્વામિનારાયણ ભગવાન પાંચ વર્ષના થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને અભ્યાસ કરાવવાનો શરૂ કર્યો. પિતા પાસેથી બાળ ઘનશ્યામે ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરેનો અભ્યાસ કર્યો. માતા અને પિતાના દેહોત્સર્ગ બાદ અગિયાર વર્ષના બાળ ઘનશ્યામે ગૃહત્યાગ કર્યો અને વન વિચરણ કરવા નીકળી પડ્યા. વન વિચરણ દરમિયાન ઘનશ્યામ મહારાજનો તપસ્વી જેવો વેશ હોવાના કારણે તેઓ નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા. નીલકંઠવર્ણીએ સાત વર્ષ સુધી દેશના જુદા-જુદા વિસ્તારોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા, ત્યાર પછી બુટોલપત્તન થઈને નેપાળ પહોંચ્યા. ત્યાં તેમને ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ સુધી રહી નીલકંઠવર્ણીએ અષ્ટાંગ યોગની શિક્ષા મેળવી. ત્યાંથી વિવિધ ક્ષેત્રોમાં ફરી અનુયાયીઓ બનાવ્યા અને અંતે તેમનો ભેટો રામાનંદ સ્વામી સાથે થયો.

هذه القصة مأخوذة من طبعة December 24, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 24, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024