આ વર્ષે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ હોલિવૂડ ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ. કેનેડિયન ફિલ્મમેકર જેમ્સ કેમેરૂનની આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. ટેક્નોલોજીનો હંમેશાં આગવી રીતે ઉપયોગ કરીને, સિનેકળાની સીમાઓનો વિસ્તાર કરવા માટે જાણીતા કેમેરૂનની દિગ્દર્શક તરીકે આ નવમી ફિલ્મ છે.
‘અવતાર: ધ વે ઓફ વોટર’ ૧૩ વર્ષ પહેલાં ૨૦૦૯માં આવેલી ‘અવતાર’ ફિલ્મની ઉત્તરકથા છે. ‘ અવતાર'ની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સિનેમેટોગ્રાફી અવ્વલ હતી. ઓસ્કરમાં ૯ નોમિનેશન મેળવનાર અને તેમાંથી ત્રણ જીતનાર આ ફિલ્મની વાર્તા પણ રસપ્રદ હતી. મોટા ભાગની વિજ્ઞાનકથા આધારિત ફિલ્મોની જેમ તેમાં પરગ્રહવાસીઓ પૃથ્વી ઉપર આક્રમણ નથી કરતા, બલ્કે પૃથ્વી પર રહેતી માનવવસ્તી પેન્ડોરા નામના ગ્રહ ઉપર આક્રમણ કરે છે! આ ગ્રહ ઉપર હરિતવર્ણી પ્રજાતિ રહે છે. એ ગ્રહ પ્રત્યે પૃથ્વીવાસીઓનું ધ્યાન જવાનું કારણ એ છે કે, ત્યાં દુનિયાનું સૌથી મોંઘું ખનીજ છે, જેને અનોબટેનિયમ કહે છે.
‘સપના’ની દુનિયા
રસપ્રદ વાત એ છે કે, ૨૦૦૯માં રિલીઝ થયેલી ‘અવતાર'ની વાર્તા જેમ્સ કેમેરૂને ૧૯૯૪માં લખી નાખી હતી! શરૂઆતનાં તેનાં ૮૦ પાનાં તૈયાર જ હતાં અને ૧૯૯૯માં તેઓ લ્મિ રિલીઝ કરવાનું વિચારતા હતા. (૧૯૯૭માં જેમ્સ કેમેરૂનની ‘ટાઇટેનિક’ રિલીઝ થઈ હતી.) પરંતુ ‘અવતાર' રિલીઝ ન થઈ, કારણ કે જેમ્સ કેમેરૂનની જે કલ્પના હતી તે સ્તરના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ટેક્નોલોજી ત્યારે હાજર નહોતા!
هذه القصة مأخوذة من طبعة December 31, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 31, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.