નરેન્દ્રના પિતા કરોડોપતિ હતા. નરેન્દ્ર પણ ભણવામાં હોશિયાર હતો. શાળાનું ભણતર પૂરું કરીને નરેન્દ્રને એના પિતાએ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા મોકલ્યો. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા જે અરજીપત્રક નરેન્દ્રએ ભર્યું હતું અને પ્રવેશ મળ્યા બાદ સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે પણ જે અરજીપત્રક ભર્યું હતું એ બંનેમાં નરેન્દ્રએ જણાવ્યું હતું કે અમેરિકાની યુનિવર્સિટીની ટ્યૂશન ફી તેમ જ અમેરિકામાં રહેવા ખાવાનો અને પરચૂરણ ખર્ચો એના કરોડપતિ પિતા આપશે.
દીકરાને ઑફિશિયલી બેન્ક ટ્રાન્સફર દ્વારા અમેરિકામાં ભણવા માટે પૈસા મોકલાવે તો તો વ્હાઇટના ટેક્સ ભરેલા પૈસા ખર્ચવા પડે. નરેન્દ્રના પિતાએ ગોઠવણ કરી. અમેરિકામાં રહેતા એના મિત્રને જણાવ્યું કે તું મારા દીકરાને આટલા ડૉલર આપી દેજે. તું જ્યારે ઇન્ડિયા આવે ત્યારે એક્સચેન્જ રેટ પ્રમાણે એટલા ડૉલરના રૂપિયા અહીં રોકડામાં આપી દઈશ. પિતાના એ મિત્રએ નરેન્દ્રને અમેરિકામાં ભણવા અને રહેવા માટે ડૉલર આપ્યા. નરેન્દ્રએ એ બધા પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કર્યા અને એમાંથી યુનિવર્સિટીની ટ્યૂશન ફી, એ જ્યાં રહેતો હતો એ જગ્યાનું ભાડું અને અન્ય ખર્ચાઓ કર્યા.
هذه القصة مأخوذة من طبعة December 31, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 31, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!