ર૦ર૩નું વર્ષ ‘વિશ્વ બાજરા વર્ષ' તરીકે મનાવાશે..
ABHIYAAN|January 07, 2023
બાજરો એ ગમે તેવી જમીનમાં સારો પાક આપે છે. ઓછા પાણીએ પાકે છે અને ઘઉં, ચોખા અને કઠોળ જેવા અનાજની સરખામણીમાં સસ્તો પડે છે. તેથી સૌને પોષાય તેવો છે એટલે બાજરાના પાકને અને બાજરાના વપરાશને ભારતમાં તેમ જ વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો આશય રહેલો છે. આમ, ૨૦૨૩ના વર્ષમાં માત્ર ભારત જ નહીં તો વિશ્વભરમાં બાજરાની બોલબાલા રહેવાની છે.
મુકેશ ઠક્કર
ર૦ર૩નું વર્ષ ‘વિશ્વ બાજરા વર્ષ' તરીકે મનાવાશે..

સંસદના વિતેલા શીત સત્ર દરમિયાન સંસદની કેન્ટિનમાં બાજરા ઉત્સવ ઊજવાયો, ત્યારે લોકોને આશ્ચર્ય થયું હશે, પરંતુ એ પછીના દિવસોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૦૨૩ના વર્ષને બાજરા વર્ષ તરીકે મનાવવાની ઘોષણા કરવામાં આવી અને એ ઘોષણા સાથે બીજી વાત પણ સ્પષ્ટ થઈ કે સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણયમાં પણ ભારતની ભૂમિકા મહત્ત્વની રહી છે.

હકીકત એ છે કે, ૨૦૨૩ના વર્ષને ‘બાજરા વર્ષ' તરીકે ઊજવવાનું સૂચન ભારત દ્વારા જ કરવામાં આવ્યું હતું. ભારતે કરેલા સૂચન પછી ગત છ મહિના દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વ હેઠળ બાજરી વિશે કેટલાક અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા અને તેને વિશે સેમિનાર પણ યોજાયા હતા.

ભાજપના સૂચનને સંયુક્ત રાષ્ટ્રના લગભગ ૭૦ દેશોએ સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના વર્કશોપમાં પણ સભ્યદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બધી પૂર્વતૈયારી અને પ્રક્રિયાને અંતે ૨૦૨૩ના વર્ષને ‘બાજરા વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી થયું. તેની પાછળ એક મોટો અને મહત્ત્વનો ઉદ્દેશ એ પણ છે કે, વિશ્વના અનેક દેશો આજે અનાજની અછત અને કુપોષણની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. એવી સ્થિતિમાં બાજરો એક એવું અનાજ છે કે જે લોકોને સસ્તા દરે સારું પોષણ આપી શકે તેમ છે.

هذه القصة مأخوذة من طبعة January 07, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 07, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 mins  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024