તારા સુધી આવી શક્યો તે શબ્દની કૃપા,
મારા સુધી જ પ્હોંચવા કરતો મથામણો..
ઈશુના નવા વર્ષના દિવસોનો માહોલ છે, ગુજરાતનાં ચર્ચોમાં બાઇબલનો જે પદ્યાત્મક ગુજરાતી અનુવાદ ગવાઈ રહ્યો છે એ અનુવાદ સ્ત્રોતસંહિતા (૧૯૮૦) નામે આપનારા ગુજરાતી ભાષાના કવિ યોસેફ મૅકવાન (જ. ૨૦.૧૨.૧૯૪૦, અ. ૨૫.૧૨.૨૦૨૨) તાજેતરમાં નાતાલના દિવસે અવસાન થયું. કેવો યોગાનુયોગ છે. માત્ર પાંચ દિવસ પહેલાં પોતાનો ૮૩મો જન્મદિવસ ઊજવી ચૂકેલા કવિ પોતાની કેફિયતમાં તો પૂરી વફાદારીથી કહે છે, દેવળોમાં ઘંટારવ સાથે મારાં સ્તોત્રો ગવાય છે એવું કામ કર્યું હોવા છતાં ઈશ્વર વિશે હું અવઢવમાં રહ્યો છું.
‘આંગળિયાત’ના લેખક જૉસેફ મૅકવાનના નામ સાથે હજુય લોકો જેમના નામને ભેળવીને ઉલ્લેખે છે, એવા યોસેફ મૅકવાનનું જન્મસ્થાન અમદાવાદ. જોકે એમનું મૂળ વતન નડિયાદ-માતર પાસેનું માલાવાડા. કૌટુંબિક પરિસ્થિતિઓને કારણે તેમણે એસ. એસ.સી. પછી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં નોકરી કરવી પડી હતી, સાથોસાથ તેમણે અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. પછી તો ૧૯૬૮માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૭૦માં એમ.એ. થયા અને ૧૯૭૫માં બી.એડ. કર્યું.
هذه القصة مأخوذة من طبعة January 07, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 07, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ