જોશીમઠનું સંકટ કુદરતી નહીં, માનવ સર્જિત છે
ABHIYAAN|January 21, 2023
જોશીમઠ નામનું આ આખું નગર, ૨૦૧૧માં જેની વસતિ ૪૮૦૦૦ હતી તે ૨૦૨૨માં વધીને ૬૨ હજારની થઈ ગઈ. મતલબ કે તબાહી બાદ પણ કુવૃદ્ધિ અટકી નહીં. હવે તે આખેને આખું નગર જમીનમાં ધરસી રહ્યું છે. કહો કે ધીમે ધીમે માટીમાં બેસી રહ્યું છે. આસપાસની જમીન અને માર્ગો પણ ઊંડે ગરકાવ થઈ રહ્યાં છે અને તેથી મકાનોની દીવાલોમાં, ભોંયતળિયે, ખેતરોમાં, ડામરના રસ્તાઓ પર માણસ આખેને આખો ઊતરી જાય એવી તિરાડો પડી છે. દિવસે ને દિવસે એ તિરાડો પહોળી થતી જાય છે અને ક્રમશઃ નવા નવા વિસ્તારોમાં પણ તિરાડો પેદા થઈ રહી છે.
વિનોદ પંડ્યા
જોશીમઠનું સંકટ કુદરતી નહીં, માનવ સર્જિત છે

પહાડી રાજ્ય ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જોશીમઠ અર્થાત્ જ્યોતિમઠનું ધાર્મિક મહત્ત્વ રામાયણ અને મહાભારતના સમયથી રહ્યું છે. આમ તો આખો . ઉત્તરાખંડ પ્રદેશ પ્રાચીન ધાર્મિક સ્થળોથી ભરપૂર છે અને તેથી ભારતની હિન્દુ, શીખ ઉપરાંત અન્ય ગુરુ પરંપરા સંસ્કૃ તિના લોકો માટે ઉત્તરાખંડ એક શ્રદ્ધેય અને આદરણીય સ્થાન છે. ઉત્તર ભારતમાં જે ચાર ધામની યાત્રા યોજાય છે તે ઉત્તરાખંડમાં જ યોજાય છે. કેદારનાથ અને બદ્રીનાથ ધામ જવા માટેનું પ્રવેશદ્વાર જ્યોતિમઠ છે. જોશીમઠને યાત્રા માટેનું મુખ્ય દ્વાર ગણવામાં આવે છે. અહીંથી બદ્રીનાથ માત્ર પિસ્તાળીસ કિલોમીટર અને કેદારનાથ માત્ર પચાસ કિલોમીટર દૂર છે. આદિ શંકરાચાર્યએ અહીં જ્યોતિમઠની સ્થાપના કરી હતી ત્યારથી તે સ્થળ જોશીમઠ તરીકે ઓળખાતું થયું.

هذه القصة مأخوذة من طبعة January 21, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 21, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024