કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આગામી લોકસભાની ચૂંટણી પહેલાંના આખરી પૂર્ણ બજેટમાં વંચિતો, યુવાનો, સિનિયર સિટીઝન્સ અને મહિલાઓને વિશેષ મહત્ત્વ આપતું બજેટ પ્રસ્તુત કર્યું છે. લગભગ આઠ વર્ષ પછી આવકવેરામાં મુક્તિની મર્યાદા વધારવાનું પગલું મધ્યમ વર્ગ માટે મોટી ખુશખબર માની શકાય.
ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ આપવાની સમયમર્યાદાને એક વર્ષ વધારવાથી નબળા વર્ગોને મોટી રાહત મળવાની છે. આ વર્ષે ૧૦ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યાર પછી, ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવશે. તેને નજર સમક્ષ રાખીને બજેટમાં રાહતોની વર્ષા કરવામાં આવી છે.
ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે સંરક્ષણ બજેટમાં કરવામાં આવેલો વધારો આવકાર્ય છે, પરંતુ શસ્ત્રોની ખરીદી માટે વધારે નાણાંની ફાળવણી ક૨વાની જરૂર હતી.
વિરોધ પક્ષોએ આ બજેટને શબ્દોની રમત ગણાવીને તેને મોંઘવારી પર અંકુશ નહીં મૂકવાના બજેટ તરીકે ગણાવ્યું છે.
દેશમાં અત્યારે બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, પરંતુ બજેટની જોગવાઈઓથી આ સમસ્યાનું સમાધાન થવાની શક્યતા ઓછી છે.
દેશના અન્નદાતા ખેડૂતોને પણ મજબૂત બનાવવાની દિશામાં પણ બજેટમાં કોઈ મોટી રાહત જણાતી નથી.
કરવેરામાં વધારો ન કરીને સરકારે સામાન્ય માનવીને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે.
هذه القصة مأخوذة من طبعة February 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!