ઈમરાન ખાન વડાપ્રધાન હતા ત્યાં સુધી પાકિસ્તાની પ્રજાને ડરાવતા અને સાથે કહેતા કે, ‘આપ કો ડરના નહીં હૈ.’ એવું બોલતાં એટલે લોકો વધુ ડરી જતાં. ત્યારે પ્રજાનો ડર વાજબી હતો અને હવે ઈમરાન ખાને રાગ બદલ્યો છે. હવે એ પોતે જ કહી રહ્યા છે કે, ખૂબ ડરામણી સ્થિતિ આવી રહી છે. હવે નવી શાહબાઝ શરીફની સરકાર સત્તા પર છે. ઈમરાન ખાન કહે છે કે પોતાની સરકાર હતી ત્યારે સાડા સોળ અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણનું ભંડોળ હતું. હવે માત્ર સાડા ત્રણ અબજ ડૉલર રહ્યા છે. થોડા દિવસો માટેની આયાત થઈ શકશે. ઈમરાન ખાનના સમયમાં સ્થિતિ કંઈ સારી ન હતી. એ પણ રૂબરૂ જઈને અમેરિકા, સાઉદી અરેબિયા, ચીન અને યુનો (આઈએમએફ) સમક્ષ રૂબરૂ જઈને ઝોળી ફેલાવી ચૂક્યા હતા. આજે ઈમરાન ખાન વડાપ્રધાન હોત અને ડૉલરના વેડફાટ પર થોડી લગામ રાખી હોત તો સ્થિતિ થોડી બહેતર હોત. છતાં ખાસ મોટો ફરક પડ્યો ન હોત.
هذه القصة مأخوذة من طبعة February 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!