ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની ખાસ મુલાકાતશિવ શક્તિ અને ભીમ શક્તિ સાથે મળીને સત્તાધારીનો સામનો કરે
ABHIYAAN|April 22, 2023
૧૪મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ સમગ્ર દેશમાં આંબેડકર જયંતી તરીકે ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. બૌદ્ધોની સાથે રાજકીય આગેવાનો અને ડૉ. આંબેડકરના વિચારોથી પ્રેરિત અન્ય સમાજ અને ધર્મના લોકો ડૉ. બાબાસાહેબ અને ગૌતમ બુદ્ધની પ્રતિમાઓને વંદન કરીને જયંતીના તમામ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેથી આંબેડકર જયંતી માત્ર દલિત વર્ગની નહિ, પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં ડૉ.આંબેડકરના વિચારોથી પ્રેરિત અનેક દેશવાસીઓની છે. આ જન્મજયંતી નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ઍડવોકેટ પ્રકાશ આંબેડકર સાથે ‘અભિયાને’ મુલાકાત કરી. મુંબઈના દાદરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાન રાજગૃહ ખાતે તેમની સાથે થયેલી વાતચીત અહીં પ્રસ્તુત છે.
લતિકા સુમન
ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની ખાસ મુલાકાતશિવ શક્તિ અને ભીમ શક્તિ સાથે મળીને સત્તાધારીનો સામનો કરે

‘૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી, આ દિવસ માત્ર દલિત વર્ગ જ નહીં, પરંતુ હવે સમગ્ર સમાજ ધામધૂમથી ઊજવતો જોવા મળે છે?’ ‘અભિયાન’ના આ સવાલથી જ્યારે વાતચીત શરૂ થઈ ત્યારે પ્રકાશ આંબેડકરે જવાબમાં કહ્યું, ‘સૌથી પહેલા તમારે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે, અહીંની સામાજિક વ્યવસ્થામાં મોટા પાયે પરિવર્તન થતું દેખાઈ રહ્યું છે. તેથી જ હું કહીશ કે વર્ષ ૨૦૧૦ પહેલાં સમાજમાં આ પરિવર્તન ખુદ સમાજ દ્વારા જ કરવામાં આવતું હતું. ધીમે-ધીમે તેઓ એકબીજા સાથે ભળી રહ્યા હતા. તે બદલાઈ રહ્યો હોય તેવું લાગતું હતું. એ માટે કોઈ દખલ કરી રહ્યું છે હું એવું નહીં કહું કે કોઈ તેમના પર લાદી રહ્યું છે એવું પણ હું નહીં કહું. સમાજના કેટલાક ઘટકો આપોઆપ જોડાઈ રહ્યા છે. મેં જોયું કે ગોધરાકાંડ પછી લોકો ખૂબ જ ઉત્સાહથી જયંતી મનાવવા લાગ્યા છે. અગાઉ તેઓ ઉજવણી નહોતા કરતા એવું નથી, પરંતુ મૂક થઈને ભાગ લેતા. પછી એ જ લોકો બાબાસાહેબને ખુલ્લેઆમ સ્વીકારવા લાગ્યા અને એની અભિવ્યક્તિ કરવાની સાથે સ્વયંને સામેલ કરવા લાગ્યા.'

هذه القصة مأخوذة من طبعة April 22, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 22, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 mins  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 mins  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025