સાત સમંદર પારથી સંસાર છોડી ચાલ્યા હતા
હિપ્પી-ટ્રેલર્સ સર્વથી મુક્ત થવા આવ્યા હતા
ટ્રેલ અર્થાત્ જમીન પર ખેંચાવું કે ખેંચવું. પગેરું કાઢીને પૂંઠ પકડવી, પાછળ-પાછળ ચાલવું, વેલાની પેઠે લાંબા ’ને લાંબા ફેલાવું કે વધવું. ૧૯૫૦ પછી ’ને ૧૯૮૦ સુધીમાં હિપ્પી-ટ્રેલ નામનો પ્રવાસ જગવિખ્યાત થયો હતો. યુરોપથી શરૂ કરી પશ્ચિમ ’ને દક્ષિણ એશિયા થઈ અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને ભારત સુધી ’ને મોટે ભાગે આગળ વધી નેપાળ સુધી ’ને ઘણી વાર શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ સુધી 'ને ક્યારેક ઓસ્ટ્રેલિયા સુધી. સમગ્ર પ્રવાસ સરવાળે કે સરેરાશ રીતે એક યાત્રા બની રહેતો. આજે જેને બાય રોડ કહેવાય છે તેવું એ ટ્રાવેલિંગ આજે જેને ટૂર કહેવાય છે તેવું ના હતું. એડવેન્ચર ’ને એક્સપ્લોરેશન હતું. એએચ-વન અર્થાત્ એશિયન હાઈવે નેટવર્કના સૌથી લાંબા રૂટ પર થતાં પ્રવાસ, સાઉથઇસ્ટ એશિયાના ‘બનાના પેનકેક’ ટ્રેલ યા ટ્રાવેલ કે પછી ગોરાઓના ‘ઝિંગો ટ્રેલ’ ટ્રાવેલિંગ કરતાં સાવ અલગ એવા હિપ્પી-ટ્રેલની ઘણી વાતો અનન્ય છે. સિલ્ક-રોડ ભ્રમણ ’ને ઇન્ડોમેનિયા પર્યટન સાથે થોડું સરખાવી શકાય, છતાં અપનેઆપમાં નેવર બિફોર ’ને નેવર અગેઇન.
પ્રવાસમાં પ્રરસ ધરાવનારને ‘લોન્લી પ્લેનેટ’ પબ્લિકેશન વિષે જાણ હોય એવું બને. સંસ્કૃત શબ્દ જ્ઞાન પરથી પ્રાકૃત શબ્દ જાણ આવ્યો. જ્ઞાની કરતાં પ્રજ્ઞાની ચઢે. પ્રજાણી હોય એવા પ્રવાસીને એ જાણ હશે કે ‘લોન્લી પ્લેનેટ’ પબ્લિકેશનનો જન્મ હિપ્પી-ટ્રેલમાં થયો હતો. વ્હિલર દંપતી ટોની ’ને મૌરિન પોતાના અનુભવ ’ને આનંદને ‘એક્રોસ ધ એશિયા ઓન ધ ચિપ’ નામની પ્રવાસ માર્ગદર્શિકા પુસ્તિકામાં બદ્ધ કરે છે. જુવાન યુગલે લંડનથી મેલબોર્ન વાયા એશિયાના પોતાના પ્રવાસના આધાર પર ૧૯૭૩માં એ ગાઇડ બહાર પાડી હતી, જેથી ભવિષ્યમાં હિપ્પી-ટ્રેલ પર નીકળનાર માટે ઉપયોગી બની રહે. હિપ્પી-ટ્રેલ પર વર્ષો પછી બીજી ઘણી બુક્સ લખાઈ, પણ આ બુક વિશ્વભરમાં ટ્રાવેલ-ગાઇડનો તેમ જ ‘લોન્લી પ્લેનેટ’ પબ્લિકેશનનો પાયો નાખે છે. કેટલાય પ્રવાસીઓને કામમાં આવવા સિવાય, હિપ્પી-ટ્રેલના પ્રવાસીઓએ એક નવા કામ ’ને ધંધાને દિશા આપી. બસ હિપ્પી-ટ્રેલનું આ જ યોગદાન? ના.
هذه القصة مأخوذة من طبعة May 06, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 06, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય