ગામ, દેશ ’ને વિશ્વ બંધારણ મુજબ જીવે એવું માને જે
કુટુંબ પોતાના ઘર માટે બંધારણ બનાવી ’ને પાળે તે
જીવન કેવી રીતે જીવવું જોઈએ તે માટે નિયમ, સિદ્ધાંત કે આદર્શ હોઈ શકે છે. ગંભીરતાથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે વિચારીએ તો જીવન વર્તમાન કરતાં વધારે ભવિષ્ય સાથે જોડાયેલી વિભાવના છે. માબાપ પોતાના કરતાં પોતાનાં બાળકોને વધુ મહત્ત્વ આપે છે. નાની ઉંમરે દરેકને અનુભવ ના મળ્યો હોય ’ને અવલોકન તેમ જ અભ્યાસ કરવાનો ખાસ અવકાશ ના મળ્યો હોય. વળી બાળકને અન્ય કોઈ સલાહ, સૂચન કે તાકીદ પ્રકારના વાક્ય ક્યારેક કહે એ પણ ઓછું ગમે છે. એમાં અડીઘડી કોઈનું કોઈ ટોકે એ કોને ગમે? રોજ કશું કહેવાનું પેરેન્ટ્સને પણ ના ગમે. તેના કરતાં જો સંતાનને જીવનમાં આગળ જતાં સતત માર્ગદર્શન આપે એવાં મુદ્રાલેખ, જીવનસૂત્ર યા ધ્યેયાત્મક વાક્ય સમજાવીને લખાવી દીધાં હોય તો એમને વાંધો ના પડે ’ને એ જાતે તેનો સમયોચિત ઉપયોગ કરી શકે. જો એ મોટોઝ યોગ્ય સમય પર કામમાં ના લેવાથી નુકસાન ગયું હોય તો એમને જાતે પાકું સમજાઈ જાય. ખરેખર તો અમુક માર્ગદર્શક વાક્ય આખા ઘર કે કુટુંબ માટે યુનિકલી યુઝફુલ બની શકે છે.
هذه القصة مأخوذة من طبعة May 20, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 20, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!