يحاولGOLD- Free

ગ્લોબલ વૉર્મિંગ કચ્છ માટે ફાયદાકારક, પણ ક્યાં સુધી?
ABHIYAAN|August 19, 2023
માનવજાતે વિકાસના નામે કુદરત સાથે ભારે છેડછાડ કરી છે. જેના કારણે વૈશ્વિક તાપમાનનો આંક ઊંચે ચડી રહ્યો છે. ભયાનક ગરમી અને ભારે વરસાદથી વિશ્વભરમાં અનેક મુસીબતો સર્જાઈ રહી છે. જ્યાં વરસાદનું ટીપું પણ દોહ્યલું હતું તેવા વિસ્તારોમાં આજે પૂર આવી રહ્યાં છે, તો જ્યાં પહેલાંથી પૂરતા પ્રમાણમાં વરસાદ વરસતો હતો ત્યાં આજે આકાશી કહેર વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં કચ્છ જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ વધ્યું છે. ત્રણચાર દાયકા પહેલાં કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતો હતો, પરંતુ આજે અહીં પૂરતા પ્રમાણમાં કે સરેરાશ કરતાં ઘણો વધુ વરસાદ વરસે છે, પરંતુ અત્યારે ફાયદાકારક લાગતો વધુ વરસાદ ક્યાં સુધી કચ્છ માટે ઉપકારક બનશે?
- સુચિતા બોઘાણી કનર
ગ્લોબલ વૉર્મિંગ કચ્છ માટે ફાયદાકારક, પણ ક્યાં સુધી?

કચ્છની ઓળખ અત્યાર સુધી વિસ્તાર દુષ્કાળગ્રસ્ત, પાણીની તંગીવાળા તરીકેની રહી છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોના વરસાદના આંકડાના અભ્યાસ પછી આ ઓળખ કચ્છ માટે લાગુ પડતી ન હોવાનું જણાય છે. પહેલાંના સમયમાં દર ત્રણ વર્ષે દુકાળનું એક વર્ષ જોવા મળતું, પરંતુ હવે દુકાળનાં વર્ષો ઘટ્યા છે. સીમાવર્તી અબડાસા અને લખપત તાલુકામાં પહેલાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હતું, પરંતુ આજે ચિત્ર થોડું અલગ છે. નિષ્ણાતો તેને ગ્લોબલ વૉર્મિંગનું પરિણામ ગણાવે છે. આજે ગ્લોબલ વૉર્મિંગ તો ગ્લોબલ બોઇલિંગમાં ફેરવાયું હોવાનું કહેવાય છે. જળવાયુ પરિવર્તનના કારણે કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું, તેનાથી આ જિલ્લાની પાણીની મુશ્કેલી હળવી બની, પરંતુ ગ્લોબલ વૉર્મિંગનું આ ફાયદાકારક પરિણામ ક્યાં સુધી કચ્છ અનુભવશે? વધતા વરસાદથી કચ્છને પણ બીજા વિસ્તારોની જેમ ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે? તેવા અનેક પ્રશ્નો આજે ઊભા થાય છે.

આ વર્ષે તો બિપરજોય વાવાઝોડાના કારણે વૃક્ષો અને પશુઓના જીવની ભારે હાનિ થઈ છે, પરંતુ સાથે-સાથે ભારે વરસાદ વરસતાં પાણીનો પ્રશ્ન પણ હળવો બન્યો છે, તળાવો, ડેમો છલકાયા છે. આ વર્ષે તો અત્યાર સુધીમાં કચ્છમાં રાજ્યમાં સૌથી વધુ પાણી વરસી ચૂક્યું છે. ૧૩૬ ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં બનતા અને સાગરકાંઠે ખાનાખરાબી વેરતા વાવાઝોડાનું પ્રમાણ પણ વધ્યું છે. આ બધી જ બાબતો તાપમાન વધતું હોવાના કારણે બનતી હોય છે. કચ્છમાં ભૂકંપ પછી એટલે કે છેલ્લા બે દાયકામાં વરસાદનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ૨૦-૨૨ વર્ષમાં દુકાળના માત્ર બે જ વર્ષો આવ્યાં છે, જ્યારે અછત કે અર્ધઅછતનાં વર્ષો પાંચ કે છ જ રહ્યાં હતાં. જ્યારે તે પહેલાંના બે દાયકામાં એટલે કે ૧૯૮૦થી ૨૦૦૦ સુધીમાં ૮ વર્ષ દુષ્કાળ પડ્યો હતો અને ચાર વર્ષ અછત હતી. આમ ૨૦માંથી ૧૨ વર્ષ જિલ્લાના લોકોએ પાણીની તીવ્ર તંગીનો સામનો કર્યો હતો.

ડૉ. મહેશ ઠક્કર

هذه القصة مأخوذة من طبعة August 19, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 19, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025

نحن نستخدم ملفات تعريف الارتباط لتقديم خدماتنا وتحسينها. باستخدام موقعنا ، فإنك توافق على ملفات تعريف الارتباط. يتعلم أكثر