ઈશુ ખ્રિસ્તનું વર્ષ ૨૦૨૩ પૂરું થઈ ગયું. વર્ષ ૨૦૨૪ની શરૂઆત થઈ ગઈ. ગયા વર્ષથી ‘અમેરિકા અને આપણે' આ શીર્ષક હેઠળ આ કટારના લેખકે ‘અભિયાન’ના વાચકોને અમેરિકાના ઇમિગ્રેશનનો ઇતિહાસ અને એના કાયદાઓ ઉપર જાણકારી આપવાનું શરૂ કર્યું છે. આજે નવા વર્ષમાં આ કટારના લેખકને ‘અભિયાન’ના વાચકોને સાવધાન કરવાની જરૂર જણાય છે.
અમેરિકાના ઇબી-પ પ્રોગ્રામ હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં દસ લાખ પચાસ હજાર ડૉલર અને જે રિજનલ સેન્ટર પછાત પ્રદેશમાં યા ટાર્ગેટેડ ઍમ્પ્લૉયમૅન્ટ એરિયામાં કાર્ય કરતું હોય એમાં આઠ લાખ ડૉલરનું રોકાણ કરતાં અને એ રિજનલ જે પ્રોજેક્ટ કરી રહી છે, જેમાં પરદેશી રોકાણકારો રોકાણ કરી રહ્યા છે એ પ્રોજેક્ટમાં, દરેક રોકાણકારો દીઠ દસ અમેરિકનોને ફુલટાઇમ સીધી યા આડકતરી રીતે નોકરીમાં રાખતા રોકાણકારને અને એની સાથે-સાથે એની પત્ની યા પતિ અને ૨૧ વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનોને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે.
રોકાણની રકમ કાયદેસર મેળવેલી વ્હાઇટની હોવી જોઈએ. એ ક્યાંથી આવી અને રોકાણકારે કેવી રીતે મેળવી એ ‘સોર્સ ઑફ ફંડ’ અને ‘પાર્થ ઑફ ફંડ’ દેખાડી આપવાનું રહે છે.
هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!