ચર્નિંગ ઘાટ
ABHIYAAN|Abhiyaan Magazine 13/04/2024
સ્પિરિચ્યુઆલિટીમાં સિલિસિટી
ગૌરાંગ અમીન
ચર્નિંગ ઘાટ

ઇતિહાસ સાક્ષી છે કે ભારત માટે ધર્મ છે કેન્દ્રવર્તી બાબત છે અને ધર્મની મધ્યસ્થ બાબત છે આધ્યાત્મિકતા. ભૌતિકતાના કલિકાળમાં સામાન્ય આસ્તિક કે હિન્દુ પોતાના જીવન, કુટુંબ કે ઘરની સમસ્યા દૂર કરવા ઉચ્ચ શક્તિને વંદન કરે એ માનવ સહજ પ્રતિક્રિયા છે. નિરાકાર પર ધ્યાન કરવું અપવાદરૂપ મનુષ્ય માટે જ સહેલું હોય છે. આધ્યાત્મિકતામાં આગળ વધવાના પાયામાં મંદિર અને મૂર્તિ હોય એમાં નવાઈ નથી. આમ ઇન્સાન તીર્થસ્થળની યાત્રા અને પ્રતિમાનાં દર્શન સાથે હર્ષોલ્લાસ જોડે એ સમજી શકાય છે. અમુક અંતરાલથી ધર્મ, મંદિર અને યાત્રાના બળથી અર્થતંત્રને પણ સ્પષ્ટ વેગ મળ્યો છે. પ્રસાદ, શૃંગાર અને ઉત્સવનો પ્રભાવ વધ્યો છે. એવામાં જેમને પ્રભુનાં દર્શન થાય તેવી અભિલાષા છે, જેમને મોક્ષ યા આત્મસાક્ષાત્કાર માનવ જન્મનો હેતુ લાગે છે તેમણે આધ્યાત્મિકતામાં સાદગીના મહત્ત્વ અંગે ચિંતન કરવું જોઈએ.

સાદગી અને સાદાઈ શબ્દ મૂળે સંસ્કૃત કે ગુજરાતી નથી, ફારસી વા પર્શિયન છે. સંસ્કૃતમાં સરલ અને ગુજરાતીમાં સરળ શબ્દ છે. આસપાસ પર અસર પાડ્યા વિના અને આસપાસથી અસર પામ્યા વિના તરલ રીતે આગળ વધી જવું એટલે સરલતા. સંસ્કૃતમાં એક શબ્દ છે - સારણ્ય જેના પરથી ખાસ સમજાય કે સાર બનતા જઈ પૂર્ણ સાર બની જવા અંતિમ સાર તરફ આગળ વધવું એ છે સારલ્ય. ક્રિયાપદ છે સરલયતિ જેનો અર્થ સાધુ શબ્દ જેના પરથી આવ્યો છે તે ક્રિયાપદ સાધયતિનો થાય છે તે જ થાય છે. સાધ્ય સાધવા માટેની સાધકની સીધી ગતિ એટલે સરલતા કે સારણ્ય. સીધી એટલે સ્ટ્રેટ. સ્પષ્ટ. પ્રત્યક્ષ. અવિચલિત. નિશ્ચલ. નદી સરળતાથી સાગરમાં ભળે છે તેવું કહેવાય, કેમ કે એ બને એટલું જલ્દી પહોંચાય તે રસ્તે જાય છે. રસ્તામાં ભટક્યા કે રોકાયા વિના. સરલતાના બીજા અર્થ છે કરેક્ટ, ઓનેસ્ટ, રાઇટ, નોટ ઇવિલ, સિન્સિયર. એ જ રીતે સાદગી કે સરલતાનો અર્થ સિમ્પલ અને પ્લેન કાઢી શકાય. ના, ઇઝી અર્થ નથી. યસ, સાદગી કે સરલતાનો એક અર્થ છે ફ્રેન્ક.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/04/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/04/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 mins  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024