શાળા-મહાશાળાઓમાં વૅકેશન પડ્યું નથીને આપણા ઘરના આંગણે, ઑફિસે કે મોબાઇલની સ્ક્રિન પર હિમાલયન ટ્રેકના વિવિધ પ્રોગ્રામ અને પેકેજીઝ પોપ-અપ થયા નથી. આપણાં સંતાનોની નવ, દસ અને અગિયાર-બાર ધોરણની પરીક્ષાઓ જેવી પૂર્ણ થાય કે તરત જ યૂથ હોસ્ટેલ્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત સંસ્થા અને અન્ય અનેક નામાંકિત એડવેન્ચર ક્લબ આપણાં બાળકોને કેમ્પિંગ, ટ્રૅકિંગ અને એડવેન્ચર એક્ટિવિટીઝથી ભરપૂર હિમાલયન કેમ્પિંગમાં લઈ જઈ કેમ્પિંગ શું છે? રખડપટ્ટી કોને કહેવાય? મમ્મી-પપ્પા વગર ભાઈબંધ દોસ્તારો સાથે પ્રવાસનો સુપર જલસો શું હોતો હોય છે? નદીઓ, હિમાચ્છાદિત પર્વતો અને હિમાલયન વેલીઝ કૌન સી ચીજ હૈ? રિવર રાફ્ટિંગ અને રેપલિંગની થ્રિલ શું હોય છે? બરફાચ્છાદિત પર્વતો વચ્ચે પંખી જેવું પૅરાગ્લાઇડિંગ કરવાની મુક્ત મોજ કેવી હોય છે? આવુંઘણું શીખવી હિમાલયન વાતાવરણમાં રખડવાની અને પ્રકૃતિ વચ્ચે રહી જીવવાની આખીય પરંપરામાં દીક્ષિત કરે છે અને કિશોર વયે જ હિમાલયનો નશો અંગેઅંગ લગાડવાનું સૌથી મોટું કામ કરે છે.
ચડતી ઉંમરે જ દર ઉનાળે હિમાલય ભાગી જવાના આ આજન્મ નશાનો પ્રથમ એમેચ્યોર ડોઝ હિમાલયના કયા પ્રદેશમાં લેવો એવું કોઈ પૂછે તો આંખ મીંચીને આપણી ચિલ્લર પાર્ટીને મનાલી મોકલી દેવાનું ચૂકવા જેવું નથી, કારણ કે મામા-ફઈનાં પિતરાઈ ભાઈ બહેનોની તોફાની ગેંગને કોઈ વિશ્વાસપાત્ર એડવેન્ચર ક્લબ સાથે મનાલી મોકલી, મનાલી આસપાસના ટ્રેકિંગ કેમ્પમાં જોય ઑફ વૉન્ડરિંગ ઇન હિમાલયનું ફોર્મલ-ઇનફોર્મલ શિક્ષણ થવા દો અને પછી જુઓ આપણાં બાળકોની હિમાલયમાં રખડવાની તરસ કેટલી તીવ્ર થાય છે. તેનામાં કોઈ પ્રદેશને એક્સ્પ્લોર કરવાની ભૂખ કેવી ઊઘડે છે અને જીવનનો રખડુ રંગ તેને અંગેઅંગ કેવો અડે છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.