ઉનાળામાં તાવ, શરદી અને ફ્લુ કેટલા સમય સુધી રહી શકે છે, આ માટે હવામાન અને આપણું વર્તન જવાબદાર છે. - બહારથી આવીને સીધું એસી રૂમમાં બેસવું, તડકામાંથી આવ્યા પછી તરત જ પાણી અથવા ઠંડાં પીણાં પીવાં. તડકામાંથી આવ્યા પછી હાથ અને ચહેરો ધોવા અને માથું ભીનું કરવું. આ આદતોને કારણે શરદી-ખાંસી અને તાવ જેવી સમસ્યા થાય છે. શરદી અને ઉધરસથી સ્વસ્થ રહેવું એ વાત ઉપર નિર્ભર રાખે છે કે, તેની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય છે કે નહીં અને તે તેની સારવાર કેટલી જલ્દી કરાવે છે, તેના પર પણ આધાર રાખે છે.
દિવસમાં ઓછામાં ઓછું ૮ ગ્લાસ પાણી પીવો. દરરોજ યોગ અને કસરત કરો. સખત સૂર્યપ્રકાશ અને ગરમીમાં બહાર ફરવા ન જાવ. બહારથી આવ્યા પછી તરત જ સ્નાન ન કરવું. ગરમીને કારણે થતી સમસ્યાઓ સામાન્ય રીતે લગભગ ૧૦ દિવસ સુધી રહે છે. ૭ દિવસ પછી કોઈ પણ વાયરલ લક્ષણોમાં ઘટાડો અને સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તેના ઇલાજ માટે દવા અને યોગ્ય આહાર લેવો જરૂરી છે. બાળકો પુખ્ત વયના લોકો કરતાં ઝડપથી રિકવર થાય છે. આનો અર્થ એ છે કે તેઓ રિકવર થવા માટે ૭ દિવસથી ઓછો સમય લે છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 18/05/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 18/05/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ