કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ABHIYAAN|Abhiyaan Magazine 07/09/2024
ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ

બે દાયકા પહેલાં કચ્છની દુષ્કાળગ્રસ્ત વિસ્તાર તરીકે ગણના થતી હતી, પરંતુ ભૂકંપ પછી પરિસ્થિતિ બદલાઈ છે. વરસાદ વધ્યો છે. તેમાં પણ છેલ્લાં પાંચ-છ વર્ષથી વરસાદનું પ્રમાણ નિરંતર વધી રહ્યું છે. ગત વર્ષે જૂન માસમાં બિપ૨જોય વાવાઝોડાના કારણે રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો હતો. આ વરસે ચોમાસાની શરૂઆત તો સારી રહી હતી, પરંતુ ગત વર્ષના પ્રમાણમાં ઓછો વરસાદ હતો, જેની ખોટ અત્યારે આવેલા ડીપ ડિપ્રેશને પૂરી કરી નાખી છે. અત્યારની સ્થિતિએ પણ રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જ થયો છે. તા. ૨૮મીના સરકારી આંકડાઓ મુજબ, કચ્છમાં ૬૧૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાનો સરેરાશ વરસાદ ૪૮૫ મી.મી. છે. આમ અત્યાર સુધીમાં ૧૨૬.૬૨ ટકા જેટલો વધુ વરસાદ નોંધાયો છે. આ લખાય છે, ત્યારે પણ હજુ પણ વધુ વરસાદ વરસવાનું ચાલુ છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 07/09/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 07/09/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ABHIYAAN

પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ

time-read
1 min  |
Abhiyaan Magazine 14/12/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/12/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ખ્યાતિકાંડ પછી શું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/12/2024