પાણી, ખાતર, ફ્ળદ્રુપ માટી અને સૂર્યપ્રકાશ ફૂલછોડ માટે લાઇફ્લાઇન સમાન છે. યોગ્ય માત્રામાં યોગ્ય સમયે તે મળતા રહે તે જરૂરી છે. પૂરતા પ્રમાણમાં સપ્રમાણ પોષણ મળી રહે તો જ ગાર્ડનમાં રહેલા ફૂલછોડ તરોતાજા રહે છે. અન્યથા સૂકાઈ જતાં હોય છે. ઋતુઓ પ્રમાણે ફૂલછોડની પાણી-ખાતર અને સૂર્યપ્રકાશની જરૂરિયાત જુદી જુદી રહે છે. ઉનાળાના દિવસોમાં પાણી વધુ અને સૂર્યપ્રકાશની માત્રા ઓછી રહે છે. ચોમાસામાં બંને સપ્રમાણ મળી રહે તે જરૂરી હોય છે જ્યારે શિયાળામાં સૂર્યપ્રકાશ વધુ અને પાણીની જરૂરિયાત ઓછી રહે છે. તેમછતાં આ બધી જ વસ્તુઓ રોજેરોજ ફૂલછોડને મળતી રહે તે જરૂરી છે. હવે સૂર્યપ્રકાશ અને ખાતરનો તો વાંધો ન આવે પણ જ્યારે લાંબા સમય માટે ઘરની બહાર રહેવાનું થાય અથવા ટ્રાવેલિંગમાં જવાનું થાય ત્યારે ફૂલછોડને પાણી કેવી રીતે પાવું તે સમસ્યા ઉદ્ભવતી હોય છે. જો પર્યાપ્ત માત્રામાં પાણી ન મળે તો ફૂલછોડ સૂકાઈ જતાં હોય છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 07/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 07/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?