ચિકિત્સા ઉપર હોય છે, તમારી કઈ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ વિકૃત થઈ છે કે નહીં, તે જાણવાની એક વિશિષ્ટ કળા વિદ્વાન વૈદ્યરાજો પાસે હોય છે. દમ, શ્વાસ, રોગ એક એવી અવસ્થા છે કે, જેમાં રોગીને શ્વાસ લેવા મૂકવામાં કષ્ટ પડે છે. શ્વાસનળીમાં સોજો થવાથી તે અંદરથી સાંકડી થતાં શ્વાસ લેતાં, કાઢતાં અંદર સીટીઓ વાગતી હોય એવો અવાજ આવે છે.. શ્વાસનળીઓથી થતો દમ, હૃદયની વિકૃતિથી થતો દમ અને કિડનીની વિકૃ તિથી થતો દમ. અહીં શ્વાસનળીઓને લીધે થતા દમ વિશે નિરૂપણ કરીશું.
દમ શ્વાસના મોટા ભાગના દર્દીઓને ઋતુના પ્રભાવથી દમના હુમલા આવતા હોય છે. કેટલાક દર્દીઓને વસંતઋતુમાં તીવ્ર હુમલા આવે છે, તો કેટલાકને વર્ષાઋતુમાં ભેજનું પ્રમાણ વધવાથી હુમલા આવે છે અને કેટલાક છે દર્દીઓને દિવાળી પછી તકલીફ વધતી હોય છે. એટલે આ વખતે દમના દર્દીને ઉપયોગી થાય એવું ટૂંકું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રમાણે ઋતુ અનુસાર અને દોષથી વિરુદ્ધ પ્રકારના આહાર-વિહાર તે આરોગ્યનો, ચિકિત્સાનો અને વૈદકશાસ્ત્રનો પાયો છે. આજે પણ ઘણા વૈદ્યરાજો એવા છે, જે માત્ર તમારી નાડી જોઈને તમને શું રોગ છે તે કહી આપે. રસવૈદ્યો તો સ્પર્શ કર્યા વગર માત્ર મુખદર્શન કરીને રોગનિદર્શન કરી શકે છે. તમારો વાન શ્યામ છે, વાળ વાંકડિયા છે, તમે નિર્ણય જલદી નથી લઈ શકતા તો તમારો વાયુ વિકૃ ત થયેલો છે. તમારો વાન ઊજળો છે, વાળ જલદી સફેદ થઈ જાય છે, શરીરનો બાંધો હલકો છે, ગુસ્સો ઝડપથી આવી જાય છે, કોઈ પણ કાર્યમાં સમયસર પહોંચો છો, નિર્ણયશક્તિ પાવરફુલ છે. તમારા ટેબલ પર એક પણ ફાઇલ પેન્ડિંગ નથી રહેતી, તો તમારી પિત્ત પ્રકૃતિ છે એમ કહી શકાય. તમે આરામથી નિર્ણય લો છો, સમયથી હંમેશાં મોડા પહોંચો છો, ઘર ઑફિસ અસ્તવ્યસ્ત હોય, શરીર થોડું ભારે હોય, જ્યાં બેસો ત્યાંથી તમને ઉઠાડવા મુશ્કેલ હોય તો તમારી કફ પ્રકૃતિ છે એમ કહી શકાય. કફ પ્રકૃતિ ઉત્તમ છે, પ્રકૃતિમાં કફ પ્રકૃતિ ઉત્તમ ગણાય છે, પરંતુ પ્રાકૃતિક કફ હોવો તે સારું છે, કેમ કે કફ શરીરને બાંધે છે, કફ પ્રકૃતિવાળો બળવાન હોય છે, સામાન્ય રીતે રાજાઓ કફ પ્રકૃતિવાળા હોય છે, પરંતુ તે વિકૃત થાય ત્યારે દોષો ઉત્પન્ન કરે છે, જેનાથી રોગો થાય છે. કફની વિકૃતિનો મુખ્ય રોગ શરદી, કફ, સળેખમ, અસ્થમા, શ્વાસકાસ વગેરે ગણાય છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 28/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 28/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?