અમેરિકાએ પોતાના નવા પ્રમુખને ચૂંટી લીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત પ્રમુખ બનશે. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ પરાસ્ત થયાં છે. અમેરિકાની આ ચૂંટણી વિશ્વના અનેક દેશો માટે પણ બહુ મહત્ત્વ ધરાવે છે. ટ્રમ્પના વિજયમાં ભારત પણ હરખાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશમાં ભારતીયોની ખુશી ઝળકે છે. અમેરિકાની ચૂંટણીનાં પરિણામોની અસર મુખ્યત્વે ચીન અને ઈરાન જેવા અનેક દેશો પર પડવાની છે. વિશ્વમાં યુદ્ધના બે મોરચા સક્રિય છે. આ બંને યુદ્ધોમાં અમેરિકાના નવા પ્રમુખની નીતિઓ અસર કરશે. ચીનને અમેરિકાના સૌથી મોટા આર્થિક પ્રતિસ્પર્ધી તરીકે માનવામાં આવે છે. ટ્રમ્પ પહેલેથી જ ચીન વિરુદ્ધ ટ્રેડવૉરની વાત કહી ચૂક્યા છે. તેમણે તેમના પ્રમુખ તરીકેના અગાઉના કાર્યકાળમાં ૨૫૦ બિલિયન ડૉલરની ટેરિફ ચીની આયાત પર લગાવી હતી. આ વર્ષે ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ જીતશે તો ચીની માલ ઉપરની ટેરિફ ૬૦થી ૧૦૦ ટકા વધારી દેશે. સાથોસાથ ડેમોક્રેટ સરકાર આવ્યા પછી જો બાઇડેને તેમના કાર્યકાળમાં લાગુ કરેલી ટેરિફમાંથી પીછેહઠ કરવાની શક્યતા ઓછી છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 16/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 16/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?