જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ત્રાસવાદી હુમલા અવિરત ચાલતા રહે છે. વિધાનસભાની ચૂંટણી પછી કોઈ દિવસ એવો રહ્યો નથી કે જે દિવસે ત્રાસવાદી હુમલાની ઘટના બની ન હોય. આ બાબત જમ્મુ કાશ્મીરની નવી સરકાર અને કેન્દ્ર સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. જમ્મુકાશ્મીર હજુ કેન્દ્રશાસિત પ્રદેશ છે. એટલે સુરક્ષાની દૃષ્ટિએ કેન્દ્ર સરકારની જવાબદારી વધી જાય છે. અત્યારસુધી ત્રાસવાદને નિયંત્રણમાં લેવાના જે દાવા થતા હતા તેનો છેદ ઉડાડે તેવી પરિસ્થિતિ જોવા મળે છે. હવે કેન્દ્ર સરકારે પણ આ બાબતમાં વધુ ગંભીર થવા જેવું છે. ત્રાસવાદીઓને સ્થાનિક સમર્થન મળી રહ્યું હોવાનું પણ સ્પષ્ટ થાય છે. એ વિના આટલી હદે હુમલા શક્ય બને નહીં. સુરક્ષા એજન્સીઓએ પણ આ બાબતની નોંધ લઈને હવે ત્રાસવાદીઓને હવે આશ્રય આપનાર કે તેની સાથે સંબંધ અથવા સંપર્ક રાખનારાઓ ઉપર પણ આકરા પગલાં લેવાનું જાહેર કર્યું છે, એ અત્યંત યોગ્ય પગલું છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?
કવર સ્ટોરી
એલન મસ્ક ટ્રમ્પની છાવણીમાં કઈ રીતે આવ્યા?
કવર સ્ટોરી
ટ્રમ્પને મુસ્લિમોનું સમર્થનઃ ટ્રમ્પનાં આઠ ‘ટ્રેપકાર્ડ'નો ચમત્કાર
કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?
પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ એક મોટી મીટિંગ પણ થઈ હતી. તેમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને આતંકવાદી જૂથના કમાન્ડર હાજર રહ્યા હતા
રાજકાજ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત
ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...
હાલ વિશ્વના ભાવિને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે આપણી પુકારનો પડઘો પાડતી સુપ્રીમ ઇન્ટેલિજન્સને સમજવી હોય તો..?
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?