ગુરુગ્રામના માનેસરમાં ધાબેથી આકાશદર્શન. અહીં એ માટે તાલીમ પણ આપવામાં આવે છે.
આસમાન, ગગન, આભ, વ્યોમ, ઘૌ, અભ્ર, અંબર, સુરવર્ત્ય, ખ અથવા નભ જેને કહેવાય છે એ ખરેખર માણવી હોય તો સૂર્યોદય કે કે આકાશની શોભા જો સૂર્યાસ્ત નહીં, પણ અમાસની રાત ઉત્તમ ગણાય. રાત અંધારી હોય ને દૂર દૂર સુધી સ્ટ્રીટ લાઈટની હાજરી ન હોય તો કાળા ડિબાંગ બૅકગ્રાઉન્ડમાં જાણે સિતારે ઝમીં પરનો આભાસ થાય છે. પાઠ્યપુસ્તકમાં જ ભણેલા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર.. કે ટિમ ટિમ કરતે તારે..ની અનુભૂતિ અંધારિયું આકાશ જ કરાવી શકે.
સમસ્યા એ છે કે આજે દેશ-દુનિયામાં ખૂણેખાંચરે પહોંચેલી વીજળીની બત્તીઓએ આકાશને એટલા બધા ઉજાસથી ભરી દીધું છે કે એના ઉકેલ તરીકે ખગોળજગતે વિશ્વના અમુક વિસ્તારને ડાર્ક સ્કાય રિઝર્વ જાહેર કરવા પડ્યા છે. આવાં સ્થળોએ રાત્રે કેટલો અને કેવો કૃત્રિમ પ્રકાશ હોવો જોઈએ એની માર્ગદર્શિકા ઈન્ટરનૅશનલ ડાર્ક સ્કાય ઍસોસિયેશન (આઈડીએ) બહાર પાડે છે. દુનિયામાં આવી વીસેક સાઈટ છે, જેમાં સાત તો માત્ર બ્રિટનમાં છે તો એના પડોશી દેશ ફ્રાન્સમાં પાંચ છે.
હવે ભારત સરકારે લડાખના ચાંગયાંગ પ્રાંતમાં હાન્લે (સ્થાનિક લડાખી બોલી પ્રમાણે આન્સે) ગામ અને એની આસપાસના વિસ્તારને ડાર્ક સ્કાય રિઝર્વ જાહેર કર્યો છે. ભારતની આ પહેલી ડાર્ક સાઈટ છે.
ભારતના પ્રસિદ્ધ ઍસ્ટ્રો ફોટોગ્રાફર નીલેશ વાયડા અવકાશના સભ્યો (તારા-ગ્રહ, વગેરે)ની અવનવી તસવીરો ખેંચવા માટે સાત-આઠ વખત હાલે જઈ આવ્યા છે. હાન્સે વિશે રસપ્રદ માહિતી આપતાં નીલેશ વાયડા ચિત્રલેખાને કહે છેઃ
هذه القصة مأخوذة من طبعة October 17, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 17, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.