વિવાદના વમળ વચ્ચે અટવાતી કેરળકથા..
Chitralekha Gujarati|May 15, 2023
એક વર્ગ આ ફિલ્મને ઈસ્લામિક કટ્ટરવાદ-ધર્મપરિવર્તનના ખતરનાક ખેલ અને રાજકારણ વચ્ચે અટવાતી ભોળીભટાક હિંદુ યુવતીઓની અવદશાનો ચિતાર ગણાવે છે તો વિરોધીઓ એને જુઠ્ઠી, મારીમચડીને ઊભી કરેલી અને ભડકાવનારી ગણાવી એની પર પ્રતિબંધ ઈચ્છે છે ત્યારે શું કહે છે એના સર્જકો?
કેતન મિસ્ત્રી (મુંબઈ)
વિવાદના વમળ વચ્ચે અટવાતી કેરળકથા..

આ શુક્રવારે (પાંચ મેએ) રિલીઝ થનારી ધ કેરલા સ્ટોરીમાં કેરળ રાજ્યમાં ધર્મપરિવર્તન દ્વારા આતંકવાદની આગમાં ધકેલવામાં આવેલી ભોળી યુવતીઓની સત્ય કથાને રજૂ કરવામાં આવી છે. વાર્તાના કેન્દ્રમાં છે કેરળના એક સુખી-સંપન્ન હિંદુ પરિવારની શાલિની ઉન્નીકૃષ્ણન્ (અદા શર્મા). ફિલ્મમાં શાલિનીનો શિવભક્તમાંથી ફાતિમા બનવાનો કષ્ટદાયક પ્રવાસ બતાવવામાં આવ્યો છે. સાથે સાથે કેરળ અને આતંકી સંગઠન આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક ઍન્ડ સિરિયા)ના તાર કેવી રીતે જોડાયેલા છે, રાજ્યના અમુક વિસ્તારને મુસ્લિમ મેજોરિટી સ્ટેટ બનાવવાના મનસૂબા, લવ જિહાદ, વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. સર્જકોનો દાવો છે કે ધર્માંતરણને લીધે હિંદુ પરિવારનાં સુખ છીનવાઈ જવાની આવી તો હજારો કથા કેરળમાં છે. શાલિનીનું બીજા સમુદાયના લોકોએ ફોસલાવીને ધર્મપરિવર્તન કરાવ્યું, ફાતિમા બનાવી એના નિકાહ કરાવવામાં આવ્યા. આ એક ગ્લોબલ એજન્ડા છે અને ધર્મપરિવર્તન માત્ર હિંદુ યુવતીઓનું જ નહીં, પણ ખ્રિસ્તી યુવતીઓનાં પણ થઈ રહ્યાં છે. કાચી વયે ભોળવાઈને ઘરેથી ભાગી નીકળેલી આવી યુવતીઓને પછીથી આતંકવાદમાં ધકેલવામાં આવે છે ને પછી એમનાં અસ્તિત્વ બળબળતા રણમાં દફનાઈ જાય છે.

ફિલ્મનું ટ્રેલર બહાર પાડવામાં આવ્યું ત્યારથી વિવેક અગ્નિહોત્રીની ધ કશ્મીર ફાઈલ્સની જેમ એની પર વિતંડાવાદ શરૂ થઈ ગયો. એક વર્ગ કહે છે કે આ બિલકુલ સત્ય છે. જો વેળાસર નહીં જાગીએ તો આનાં માઠાં પરિણામ આવી શકે તો બીજો વર્ગ કહે છે કે ધર્મપરિવર્તનની વાત સાચી, પણ ટેરરિસ્ટ બનવાના આંકડા આપવામાં આવ્યા છે એ સદંતર ખોટા છે.

ફિલ્મમાં શાલિનીને ઈન્ટરોગેશન દરમિયાન પૂછવામાં આવે છે કે આઈએસઆઈએસ કબ જોઈન કિયા? તો એનો જવાબ છેઃ ‘આઈએસઆઈએસ કબ જોઈન કિયા યે જાનને કે લિયે કબ ઔર કેસે જોઈન કિયા યે જાનના જ્યાદા જરૂરી હૈ..'

هذه القصة مأخوذة من طبعة May 15, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 15, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
Chitralekha Gujarati

નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર

ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.

time-read
2 mins  |
October 28, 2024
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
Chitralekha Gujarati

બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!

પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.

time-read
4 mins  |
October 28, 2024
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
Chitralekha Gujarati

સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?

‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.

time-read
3 mins  |
October 28, 2024
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
Chitralekha Gujarati

દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન

બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?

time-read
3 mins  |
October 28, 2024
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
Chitralekha Gujarati

એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?

બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...

time-read
3 mins  |
October 28, 2024
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
Chitralekha Gujarati

લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...

નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.

time-read
4 mins  |
October 28, 2024
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
Chitralekha Gujarati

ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન

મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?

time-read
1 min  |
October 28, 2024
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
Chitralekha Gujarati

ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...

નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.

time-read
4 mins  |
October 28, 2024
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
Chitralekha Gujarati

એક ફોન કૉલ ને માણસ કંગાળ..

સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?

time-read
7 mins  |
October 28, 2024
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
Chitralekha Gujarati

પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...

અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.

time-read
4 mins  |
October 28, 2024