મારા મોટા ભાગના દાંત પડી ગયા છે, સડી ગયા છે કે પછી પેઢાં ઘસાઈ ગયાં છે તો કે તમે કામચલાઉ રીતે ચોકઠું તૈયાર કરાવી શકો છો અથવા કાયમી સ્વરૂપે ઈમ્પ્લાન્ટ બેસાડી શકો છો. એવું બને કે ચોકઠું બેસાડનારાઓનાં પેઢાં થોડાં વર્ષ બાદ ઘસાઈ જાય અને એને લીધે એ ચોકઠું પણ બરાબર પહેરી શકતા નથી. ક્યારેક ચોકઠું પડી જાય અને એ વ્યક્તિને ખાવામાં અને બોલવામાં પણ તકલીફ પડે છે. જીવન અસહ્ય બની જાય છે.
આ સમસ્યાનો શ્રેષ્ઠ અને પરમેનેન્ટ ઉપાય એટલે ઈમ્પ્લાન્ટેશન. આ કાયમી ટ્રીટમેન્ટ છે અને એ કરાવનારી વ્યક્તિને શેષ જીવનભર કોઈ વાંધો આવતો નથી. જો કે ઈમ્પ્લાન્ટેશન કરાવવું તો કોની પાસે કરાવવું, કયા ડૉક્ટર એના એક્સ્પર્ટ છે, ટ્રીટમેન્ટ મોંઘી તો નહીં હોય ને, વગેરે પ્રશ્નો સ્ફુરે એ સ્વાભાવિક છે.
આ બધા પ્રશ્નોનો જવાબ અમદાવાદમાં ‘શ્રેયસ ક્લિનિક' ચલાવતા ડેન્ટલ ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ ડૉ. કિરણ પટેલ પાસે છે.
‘માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરી’ (એમડીએસ)ની ડિગ્રી ધરાવતા ૪૦ વર્ષના ડૉ. કિરણ પટેલ ઓરલ અને મેક્સિલો-ફેસિયલ સર્જન તથા ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ છે અને છેલ્લાં કેટલાંય વર્ષથી એ માત્ર ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે.
એ કહે છે કે હું માત્ર ૭૨ કલાકમાં આખું ચોકઠું બદલાવી ત્યાં ઈમ્પ્લાન્ટ બેસાડી શકું છું. આ મારી સુપર સ્પેશિયાલિટી છે. એક સમયે આખા ગુજરાતમાં આવું ઈમ્પ્લાન્ટ કરનાર હું એક માત્ર ડૉક્ટર હતો. ગુજરાતમાં આ ટેક્નોલૉજી લઈ આવ્યો હતો. ભારતની વાત કરું તો દેશમાં મારા જેવી પ્રેક્ટિસ કરનારા ફક્ત ચાર-પાંચ બીજા સર્જ્યન હતા. મેં ઘણા ડૉક્ટરોને આ પ્રોસિજરમાં ટ્રેઈન કર્યા છે અને એ પણ હવે આ લેટેસ્ટ ટેક્નોલૉજીનો લાભ દાંતના દરદીઓને આપી રહ્યા છે.
هذه القصة مأخوذة من طبعة July 17, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 17, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.