વાત સાવ નાનકડી હતી. સફેદ અશ્વ ઉચ્ચેશ્રવાના શરીરે ઊગેલા વાળ કાળા છે કે સફેદ એ વાતે બે બહેનો કદ્રુ અને વિનતા વચ્ચે શરત લાગેલી. શરત જીતવા માટે કદ્રુએ પોતાના નાગપુત્રોને આજ્ઞા કરી કે તમે અશ્વના શરીરે એવી રીતે વળગી જાઓ, જેથી દૂરથી કાળા વાળનો આભાસ થાય. દીકરાઓએ ના પાડી. માતા ભડકી. એણે શાપ આપી દીધોઃ જનમેજયના સર્પસત્રમાં અગ્નિ તમને બાળી મૂકશે. પછી જો કે નાગપુત્રોએ શાપથી ડરીને માતાની આજ્ઞાનું પાલન કરેલું અને એ અશ્વના શરીર પર વાળની માફક વળગી ગયેલા, છતાં માતા કૂણી ન પડી.
એમાં થયેલું એવું કે કદ્રુ દ્વારા પુત્રોને શાપ આપવામાં આવ્યો એ વખતે બ્રહ્માજી ત્યાં હાજર હતા. એમણે કદ્રુને શાપ આપતી રોકી નહીં એ તો ઠીક, શાપને એમણે યોગ્ય ગણાવીને કદ્રુને આશીર્વાદ આપેલા. પરિણામે કઠુના મનમાં પુત્રોને શાપ આપ્યા બાબતે કોઈ અપરાધભાવ ન જાગ્યો અને પુત્રોએ પછી આજ્ઞાનું પાલન કર્યું તો પણ માતાએ શાપ પાછો ન ખેંચ્યો.
શાપ અપાયાની ઘટના બાદ બ્રહ્માજી તરત ગયા કદ્રુના પતિ અને નાગપુત્રોના પિતા કશ્યપ ઋષિ પાસે. એમણે કશ્યપને કહ્યું: ‘તમારી પત્નીએ તમારા પુત્રોને શાપ આપ્યો છે, પણ તમે આમાં વચ્ચે પડશો નહીં. સૃષ્ટિના સંતુલન માટે આ પ્રકારનો શાપ ઉપયોગી છે.’ કશ્યપ સમજી ગયા. એમણે પિતામહ બ્રહ્માજીને હાથ જોડીને વંદન કર્યા.
- પરંતુ નાગપુત્રોને હાથ જોડીને બેસી રહેવાનું પાલવે એવું નહોતું. એમના માટે સવાલ જીવન-મરણનો હતો. નાગપુત્રોમાં સૌથી શ્રેષ્ઠ એવા શેષનાગે ભાઈઓનો સાથ છોડી દીધેલો અને એ વિષ્ણુના સાથી તથા પૃથ્વીના આધાર બની ગયેલા. નાગોમાં શ્રેષ્ઠતામાં શેષનાગ પછી બીજા નંબરે વાસુકિ હતા. નાગોના એ રાજા હતા. ધર્મનું ચુસ્તીથી પાલન કરનારા અને અતિ સમજદાર એવા વાસુકિએ માતાના શાપમાંથી બચવા માટે શું કરવું જોઈએ એ વિશે જાતે ખૂબ વિચાર્યું, પરંતુ કોઈ ઉપાય જડ્યો નહીં. પોતે સર્વજ્ઞ નથી અને પોતાને જે ન સૂઝે એ સાથીઓને સૂઝી શકે એવી સમજ અને નમ્રતા વાસુકિમાં હતી એટલે એમણે ઉપાય વિચારવા ઐરાવત તથા અન્ય બુદ્ધિશાળી નાગબંધુઓની મદદ માગી. એમણે ચુનંદા સાપોની બેઠક બોલાવી.
બેઠકના આરંભે વાસુકિએ પ્રામાણિકતાપૂર્વક સ્વીકાર્યું: ‘મને ડર લાગી રહ્યો છે.’
هذه القصة مأخوذة من طبعة July 24, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 24, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.