જીવ્યા કરતાં ભણું ભલું
Chitralekha Gujarati|October 02, 2023
જરા કલ્પના કરોઃ આયુષ્યના સાત-સાત દાયકા વટાવી દેનારા એક સફળ આન્ત્રપ્રેન્યૉર કશુંક નવું શીખવા-સમજવા ‘લંડન બિઝનેસ સ્કૂલ’માં જાય. એક વર્ષ માટે ધંધાપાણી બાજુએ રાખી કુલ ટાઈમ ભણવાનું. કેવો છે આ અનુભવ?
કેતન મિસ્ત્રી (મુંબઈ)
જીવ્યા કરતાં ભણું ભલું

હીરાચંદ દંડ: બિઝનેસ વધારવા કે વધુ કમાણી માટે નહીં, જાતને અપડેટ કરવા ભણું છું.

મિઝોરમમાં વસતા લાલરિંગથારાની વય છે ૭૮ વર્ષ. થોડા સમય પહેલાં ઈશાન ભારતના આ દાદાજી દેશભરના સમાચારની હેડલાઈન્સ બન્યા. કારણ? લાલરિંગથારાએ નવમા ધોરણમાં ઍડ્મિશન લીધું. પોતાના ગામથી ત્રણ કિલોમીટર દૂર મિઝોરમ-મ્યાનમારની સરહદ પર આવેલી સ્કૂલે એ ચાલીને જાય છે અને એટલું જ અંતર કાપી પરત ઘરે આવે છે.

બચપનમાં પિતા ગુમાવી દેનારા લાલરિંગથારાએ માતાને ખેતરમાં મદદ કરવા ભણતર છોડવું પડ્યું હતું. દારુણ ગરીબી અને સંઘર્ષ વચ્ચે અનુકૂળ સંજોગ સર્જાય ત્યારે એ ભણવા જતા, પણ બ્રેક બહુ આવ્યા. ગયા વર્ષે આઠમું ધોરણ પાસ કરી એ નૅશનલ પ્રાઈમરી એજ્યુકેશન મિશન હેઠળ ચાલતી શાળામાં ઍડ્મિશન લેવા ગયા ત્યારે સ્કલે ન માત્ર એમને ઍડમિશન આપ્યું, બલકે યુનિફૉર્મ અને પાઠ્યપુસ્તકો પણ આપ્યાં. લાલરિંગથારા કહે છેઃ ‘મારે અંગ્રેજી શીખવું છે, ઈંગ્લિશમાં અરજી લખવી છે અને ટીવી પર ઈંગ્લિશ સમાચાર જોવા છે.’

મિઝોરમથી હવે આવીએ મુંબઈ. એમનું નામઃ હીરાચંદ દંડ. વયઃ ૭૧ વર્ષ. આ વર્ષના આરંભમાં હીરાચંદભાઈએ લંડન બિઝનેસ સ્કૂલના સોલાન ફેલોઝ પ્રોગ્રામમાં ઍડ્મિશન લીધું, જે કંપની વહીવટ અને નેતૃત્વ (મૅનેજમેન્ટ ઍન્ડ લીડરશિપ) વિશે ભણાવતો એક વર્ષનો પ્રોગ્રામ છે. દુનિયાની આ પહેલવહેલી મિડ કરિયર અને સિનિયર માસ્ટર્સ ડિગ્રી છે. જગવિખ્યાત આટોમોબાઈલ કંપની જનરલ મોટર્સના સીઈઓ આલ્ફ્રેડ પી. સોલાનની સ્મૃતિમાં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો.

ઉંમરના ૭૧મા વર્ષે આવો એક વિશિષ્ટ કોર્સ કરવા પાછળનો આશય જણાવતાં હીરાચંદભાઈ કહે છેઃ ‘છેલ્લાં ચારેક વર્ષથી એક વિચાર મનમાં ઘુમરાયા કરતો કે હવે જાતને રિ-સ્કેલ કરવી છે. રિ-લર્નિંગ થાય, નવા આઈડિયા મળે. ટોચની કંપનીના વડાનાં લેક્ચર્સ સાંભળીએ તો એમના મગજમાં શું ચાલે એ જાણવા મળે.’

એ ઉમેરે છે કે હું સીએ, એલએલબી થયો ત્યારથી આજ સુધી મેં ક્યારેય નોકરી કરી નથી એટલે મોટાં ઑર્ગેનાઈઝેશનમાં, કંપનીમાં કામકાજ કેવી રીતે ચાલે છે એ વિશે મને કંઈ ખબર નહોતી. એ મને અહીં સમજવા મળે છે.

هذه القصة مأخوذة من طبعة October 02, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة October 02, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024